________________
તત્વત્રયીની પ્રરતાવના.
૧૦૭
વૈદિક પણ વાન-યજ્ઞ યાગાદિકના વિષયવાળા, વેદ ધર્મને મુખ્ય રૂપે બતાવતા, સર્વના બતાવેલા તેવા પ્રકારના અનેક વિષયે પિતાનામાં દાખલ કરતા ગયા છે, તે તે ઘણું ઉત્તમ જ કરતા ગયા છે. પરંતુ પોતાના વતનમાં મુકવાને કે મુકાવવાનો પ્રયત્ન કરેલ જેવામાં આવતું નથી, છતાં પણ તેમાં વિશેષ એ છે કે સર્વાથી પણ અમો ઘણું જ્ઞાની હતા અને છીએ, એવું ડાળ બતાવવા મર્યાદા રહિત; અને વિવેક વિચાર વિનાનું, એવું તે લખતા ગયા છે કે ન તો કઈથી બની શકે, તેમજ ન તો બનાવી શકાય, તેમજ નતે શ્રદ્ધિત રૂપે કરી શકાય, એવા લખાણથા પરિણામ એવું આવે કે–વિચારી લેકે કે પંડિતે, અતો અguતો ત્રણ: જેવા થઈ પડે. કેમ કે તે લેખે ન તે સર્વગ્રાની સાથે મળતા છે, તેમજ ન તો વેદધર્મને અનુસરતા છે. તેવા કેવળ દિશામાત્ર બતાવવાને લખીને વિચાર કરવાની ભલામણ કરીશ કે મહાભારત શાંતિપર્વના પ્રથમ પાદમાં જણાવ્યું છે કે –
દેવાનામો , વા, રવા કવિ : . ये भक्षयंति मांसानि, ते व्रजेत्यऽधमां गतिम् ॥१॥
यूपं कृत्वा पशून् हत्या, कृत्वा रुधिरकम
રાધ , ના ન કરે? | ૨
ભાવાર્થ–દેના નામે ને વધ કરી અને દેવને કેવળ અયશજ આપીને જે માંસનું ભક્ષણ કરે છે, તે તે કેવળ અધમગતિમાં જ જાય છે. અર્થાત નરક ગતિમાંજ જાય છે ૧ |
યજ્ઞાદિકના બહાને યૂપને (પશુઓને મારવાના થાંભલાને) પીને, અને જીના લેહિને કાદવ કીચડ કરનારા, જ્યારે સ્વર્ગમાં જશે, ત્યારે નરકમાં કયા કર્મથી જવાતું હશે? એમ યુધિષ્ઠિર પ્રતિ શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ કહી રહ્યા છે. આ ૨
ઈત્યાદિક હિંસા નિષેધના વિચારોથી ભરેલા કલેકે જે બધા પુરાણેના ભેગા કરવામાં આવે છે, તેનું એક મોટું પુસ્તકજ બની જાય. પુરાણના પંડિત પણ વેદને જ પક્ષ કરવા વાળા છે. વેદ ધર્મની સ્થાપના–ઈશ્વરની પ્રેરણાથી થએલી માની એ, ત્યારે પુરાણોના લેખકોને-કયા બીજા નવીન ઈશ્વરની પ્રેરણા થએલી? આ બધાએ હિંસાનિષેધક પુરાણકારોના વિચારોની ઉપેક્ષા કરીને શંકર સ્વામીએ અહિંસાના સામે જાહેરમાં માટે વિરોધ બતાવી, વેદની હિંસાનું જે સ્થાપન કર્યું તે શું ધર્મના માટે કે અધર્મના માટે? આ વેદધર્મના પ્રેરક ઈશ્વર ખરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org