________________
તત્રયીની પ્રસ્તાવના.
(૨) આ અવસર્પિણીમાં-યુગલધર્મનો અંત લાવી વ્યવહારીક અને ધાર્મિક માના પ્રકાશક, ભરતાદિક સે પુત્રના પિતા, શ્રીઝષભદેવ, પ્રથમ તીર્થકર જૈન ઈતિહાસમાં સર્વાથી પ્રકાશિત જગ જાહેર છે. છતાં આધુનિક પુરાણમાં-વિષ્ણુના આઠમાં અવતાર રૂપે કેવા વિકૃત સ્વરૂપના ચીગ્યા છે તે બને મારા સામા સામી લેખથી વિચારવાની ભળામણ કરું છું.
(૩) ઋષભદેવના પુત્ર ભરત ચક્રવતી કે જેમના નામથી આ ભારત વર્ષ પ્રસિદ્ધ થયું. છતાં પૌરાણિકએ રાજા જડભરત કહી હળકા ચિચ્યા છે. સગર ચક્રવર્તીને પણ રાજા સંબંધી ૬૦ હજાર પુત્રના પ્રાપ્તિ અને તેમના મરણના વિચારો જુદા જુદા રૂપે ગોઠવાયા તે તે શા કારણથી વિચિત્ર પ્રકારના ગંઠવાયા ઘણા ખરાં પુરાણે શાતથી નવશે સુધીમાં લખાયાં છે. જુવો અમારા લેખે.
(૪) સેનાપતિ, પુરોહિત, હાથી, ઘોડા આદિ નવીન ઉત્પન્ન થએલી રત્ન રૂપની ૧૪ વસ્તુઓ આવીને મળે તેજ ચકવતી પદ ભગવે અને જેને ૭ વસ્તુઓ તે વાસુદેવનું પદ ભગવે. આ વિષયમાં વૈદિકેએ ફેરફારની સાથે તે ૧૪ રત્નોને બ્રહ્માદિકના સમુદ્રમંથનથી ઉત્પન્ન થએલાં બતાવી ચક્રવતી પદ સર્વથા ઉડાવી દીધું. અને જુદા જુદા નવ વાસુદેમાંના--પાછળના ૭ ત્રિકમાં દેવ-દાનની લડાઈમાં વિષ્ણુ આદીને સાથમાં ગોઠવી રામને વિષ્ણુના અવતાર અને કણને ભગવાન રૂપે જાહેરમાં મૂક્યા. જુવે અમારા બધા લેખે અને કરે સત્યાસત્યને વિચાર.
આ તે નામ માત્રથી બાર ચક્રવર્તીઓને અને નવ વાસુદેવના ત્રિકોને ઈસરે કરીને બતાવ્યું. હવે રહ્યા બ્રહ્મા અને રૂદ્રો. તેમાં કાંઈક ઈસારો કરીને બતાવું છું. : "
- આર્યોના તહેવારોના લેખકને-ઇંદ્ર અને શ્રીકૃષ્ણ આ બે વ્યકિતઓ જ ઇતિહાસ રૂપની લાગી છે. પણ બ્રહ્મા અને રૂદ્ર ઇતિહાસ રૂપના લાગ્યા નથી. અને દ્વિવેદી મણિલાલ ભાઈનેવેદમાં ગોઠવાયેલા-યજ્ઞ પુરૂષ અને પ્રજાપતિ બ્રહ્મા નવીન રૂ૫ના પિતજ લાગ્યા. તેમના સંબંધે કાંઈક સૂચના રૂપે લખી બતાવું છું –
(૫) સર્વાને ઈતિહાસ જોતાં-૧૧માં, તીર્થકરના સમયમાં.જિતશત્ર રાજાએ મેહથી પિતાની પુત્રી મૃગાવતી ને અંતેઉરમાં દાખલ કરી તેથી તે લેકે માં પ્રજાપતિ રૂપે પ્રસિદ્ધ થયા. તે પુત્રીના સંબંધે જે પુત્ર થયું તે આ અવસર્પિણીમાં નવાવાસુદેમાંના પહિલા ત્રિપષ્ટ વાસુદેવ થયા અને તેમના પ્રતિપક્ષી અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ થયા છે. 13
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org