________________
તાત્રયીની પ્રસ્તાવના.
૯૫
~
~
~
સમયમાં હિંદુસ્તાનના સાહિત્યના લગભગ દરેક વિભાગમાં સંગીન અને મહત્વના ગ્રંથ લખાયા.” (સંસ્કૃત સારા પ્રસ્તાવિક પૂ. ૯)
આ ઉપરના લેખમાં કાંઈ સ્પષ્ટતા કરીને બતાવું છું—
વેદ કાળના બે વિભાગ તેમાં પહેલે વિભાગ સિંધુ નદી તરફથી ઈ. સ. પૂર્વે ૧૫૦૦થી શરૂ થઈ તેનો પ્રયાસ ૨૦૦૦ વર્ષ સુધી તે રહ્યો એમ પાશ્ચાત્ય વિદ્રોનું કહેવું છે. ગમે તેમ હોય પણ તે તરફ તેઓને સોમવેલડીના રસના પાનની મદત મળતી હતી તેથી તે સાહિત્ય તેની માદકતાથી પણ ઉત્પન્ન થતું પણ તેમાં ભળતું તેથી તે યજ્ઞયાગાદિકના વિધાનવાળું વૃણાજનક અને કેટલુંક બાલખ્યાલ જેવું તેમાં ભળેલું હોય તેવું જણાય છે તે અમે પ્રથમ સૂચવ્યું છે.
વેદયુગના બીજા અર્ધનું સાહિત્ય ગંગા નદીના પાસેના પ્રદેશથી શરૂ થતું બતાવ્યું છે. પરંતુ આ બીજા અર્ધની શરૂઆત થતા પહેલાં ઈ. સ. ૧૦૦૦ ના લગભગમાં જેનોના ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સર્વજ્ઞ તરફથી અધ્યાત્મિક વિષયોને ઉપદેશ લેકમાં પસરી રહેલ હતું તે સર્વના તોની સ્પર્ધાથી બ્રાહ્મણદિક ગ્રંથમાં જે ચર્ચાવાળું લખાતું ચાલ્યું ત્યાંથી તે અધ્યાત્મિક તના મિશ્રણ વાળું ગણાવવાને લાગ્યું. તે ૨૩ મા તીર્થકર પછી થોડા જ વખતમાં ૨૪મા તીર્થંકર સર્વજ્ઞ શ્રી મહાવીર થયા છે તેમનું શાસન આજે નિષ્કલંક પણે જ પ્રવતી રહેલું છે. . .
તે ૨૪મા તીર્થંકરના તરફથી બતાવવામાં આવેલા આધ્યાત્મિક તોના વિષયે તેમજ પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસના વિષયે તેમના શિષ્ય (ગણધરે) સાંભળી પિતાના હૃદયમાં ધારણ કરતા. પછી તેઓ પિતાના પરિવારમાં ફેલાવતા, પરંતુ તે સમયમાં પ્રાયે મુખપાઠ રાખવાને રીવાજ વિશેષ હતે. પછી આગળ જેમ પુસ્તક પાનાં પર ચઢતું ગયું તેમ તે સર્વના બતાવેલા આધ્યાત્મિક તામાંથી તેમજ પ્રાચીન ઇતિહાસના વિષયોમાંથી વૈદિકના પંડિતે લેતા ગયા અને તેમાં ઊંધું છતું કરીને મોટા ફેરફારની સાથે પિતાના ગ્રંથમાં દાખલ કરતા ગયા તેમાંના કેટલાક ઈતિહાસના વિષયે મારા જાણવામાં આવતા ગયા તેમાંના કેટલાક નહી જેવા જેન–વદિકની તુલનારૂપે લખીને બતાવ્યા છે. હવે તેની ખરી તુલના કરવી તે તે પક્ષપાતથી મુક્ત થએલા એવા સજજન પંડિતેજ કરી શકે બાકી મેં તે કેવલ આદર્શ રૂપે લખીને જાહમાં મુક્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org