________________
તત્વનયીની પ્રસ્તાવના,
wanan
વેદોના વિષયને ગમે તેટલા પ્રાચીન ક પણ તે યજ્ઞ યાગાદિક વિધાના વળા આજકાલના પંડિતને તે બાલ ખ્યાલ જેવાજ લાગેલા છે. જેનોના સર્વજ્ઞ પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે એક હજાર વર્ષની લગભગમાં થયા. સર્વજ્ઞોના તત્વ વિચારે નવીન રૂપના તાજા બહાર પડતાંની સાથે વૈદિકમાં ગડમથલ થવા લાગી,
પ્રથમ જેશમાં આવી યજ્ઞ યાગાદિકની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથ લખવા માંડયા. પણ સર્વજ્ઞોના ત- જેમ જેમ વધારે ફેલાતા ગયા તેમ તેમ બ્રાહ્મણ ગ્રંથની કિંમત પણ નહી જેવી જ થઈ પડી, પરંતુ કેટલાક ચતુર પંડિત એ સર્વાના આશયને પછી ઉપનિષદના ગ્રંથની શરૂઆત કરી દીધી તેથી તે ગ્રંથ કાંઈક શોભા રૂપને ગણાવવા લાગ્યા. પણ ભિન્ન ભિન્ન લેખકેના કારણે આપસ આપસના વિરોધને ટાળી શક્યા નહીં. આગળ જાતાં સર્વથી પ્રગટ થએલા પ્રાચીન ઇતિહાસના પણ તેવાજ હાલ કરીને મૂકેલા છે. આ પ્રકાશના સમયમાં આજ કાલના કેટલાક પંડિતે પિતાના વૈદિકમતમાં ન્યૂન્યતાઓ જોતા હુવા એટલું તે જરરૂ લખતા ગયા કે જૈન બૌદ્ધના પંડિતએ સુધારો વધારે કર્યો. પરંતુ કેટલાક સત્યપ્રિય પંડિતે તે જૈન બૌદ્ધના લાંબા અભ્યાસથી ખરી સ્થિતિ સમજીને ટુક રૂપે સત્ય લખવામાં પાછી પાણી પણ કરેલી નથી. તેઓની જ સાહાયથી મેં જે કાંઈ લખીને બતાવ્યું છે તેની જ નોંધ ઈસારા માત્રથી ટુંક રૂપે કરીને બતાવું છું –
- (૧) સર્વજ્ઞોએ આ સુષ્ટિને અનાદિ અનંત સ્વરૂપની પ્રવાહથી ચાલતી આવેલી બતાવી છે અને છે પણ તેવાજ સ્વરૂપની. છતાં વૈદકના પંડિતએ સર્વના વિરુદ્ધમાં આવી-બ્રાહ્મણ ગ્રંથથી તે ઠેઠ પુરાણે સુધી સુષ્ટિ ઉત્પત્તિના સંબંધે એક બીજાથી વિરૂદ્ધ સ્વરૂપના બ્રહ્માદિક અનેક દેવે કપીને બતાવ્યા. અને તે કલ્પના વેદમૂળક ઠરાવવા પાછળથી નવીન નવીન અનેક કૃતિઓ બનાવી કમ્ વેદથી તે ચેથા અથર્વવેદ સુધીમાં દાખલ કરીને બતાવીએ છે તે તપાસીને જુ. આમાં સત્યતા કેટલી છે તે પણ વિચારી ને જુવે. જે કદાચ સષ્ટિ ઉત્પ. ત્તિના બધા કલ્પિત લેખેને સંગ્રહ કરવામાં આવે તે કેઈ હજારો શ્લોકેનું મેટું પુસ્તકજ થઈ જશે. પછી વૈદિકના મેટા મેટા ગ્રંથે દેખાય તેમાં નવાઈ જેવું શું છે? કયાં ખાડી કે કેતર નડે તેવું હતું ? .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org