________________
કહું
અને કામ; તથા આ ત્રણે અશાના સુસંગત વ્યાપારમાંથી વિવેક, શૌય અને મિતત્વ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે પણ સ્ફુટ કરવામાં આવ્યું છે. આ ત્રણેના સપ્રમાણ વ્યાપારમાંથી ધનિષ્પન્ન થાય છે. હવે પ્લેટાએ જેમ જ્ઞાન, અભિપ્રાય અને અજ્ઞાનરૂપી માનસિક સ્થિતિએને અનુરૂપ ખાદ્ય વિશ્વમાં સથી ભરેલી, સદસના મિશ્રણવાળી અને અસત્ એવી ત્રણ ભિન્ન ભિન્ન દુનિયાએ સ્થાપી, તેમ વ્યક્તિગત આત્મામાં રહેલાં મુદ્ધિ, પ્રાણ અને કામનાં તત્ત્વનું પણ એ સામાજિક બંધારણ ઉપર આરેાપણ કરે છે.૮૧ ૬. ત. અમુક પ્રજામાં બુદ્ધિના અંશ વધારે હોય, તેા કાઈમાં પ્રાણ વધારે પડતા હોય, જ્યારે કાઈ ત્રીજીમાં કામનું તત્ત્વ વધારે બળવાન દેખાઈ આવે છે. પહેલી પ્રજામાં વિવેકને ગુણુ હશે, ખીજીમાં શૌર્યતા, અને જો કામનું તત્ત્વ બુદ્ધિને અનુસરતું હશે તે! ત્રીજીમાં મિતત્વને સદ્ગુણ દેખાશે. ભિન્ન ભિન્ન વ્યક્તિમાં આત્માના જુદા જુદા અશા વધારે કે
ઓછા પ્રમાણમાં મળી આવે, તથા જુદી જુદી પ્રજામાં પણ અમુક ખાસિયતા હોય તે આપણે સ્વીકારી શકીએ. પરંતુ કઈ વ્યક્તિમાં કયા અંશ વધારે પ્રમાણમાં છે એને વ્યક્તિ પેાતે પણ નિર્ણય કરી શકતી નથી, તેા પછી બીજા કાઈ તા કયાંથી જ કરી શકે !
પરંતુ વ્યક્તિ અને સમાજના બંધારણ વચ્ચેનું સામ્ય આટલેથી અટકતું નથી. વિવેક, શૌય અને મિતત્વના સદ્ગુણા ઉપરાંત ધર્મના ચેાથેા સદ્ગુણ પણુ પ્લેટા ગણાવે છે, અને આપણે જોયું તેમ વ્યક્તિગત આત્માના બંધારણમાં દરેક અંશ તપેાતાનું કાય કરે અને બુદ્ધિનું નેતૃત્વપદ સ્વીકારે તેા ધર્મ નિષ્પન્ન થાય છે, તેમ સામાજિક અંધારણમાં પણ સમાજના દરેક અંગે પેાતાની જ ફરજ બજાવવી જોઈએ, અને ખીજા કાઈ અંગનું વિશિષ્ટ કાય` પેાતાને માથે વહેારી લેવું ન જોઈ એ—અને આ રીતે કામ કરીને, સમાજમાં, રહેલાં પ્રાણનાં
૮૧. જીએ ૪૪૪, ૪૯૮,