________________
પા
૫૭
આત્માના શું આ વિશિષ્ટ વ્યાપારા નથી, અને ખીજા કાઈ ને શું
ખરી રીતે એ સુપ્રત થઈ શકે ?
ખીજા કાઈ ને સુપ્રત ન થઈ શકે.
અને આત્માના પ્રયાજનામાં જીવનની ગણુત્રી પણ કરવી જોઈ એ ખરુ તે ?
તેણે કહ્યું: અચૂક.
અને આત્માના ગુણા` પણ હોય છે તે ?
હા.
(૬) અને એ ગુણાથી એને વિરહિત કરવામાં આવે, ત્યારે એ પાતાનાં પ્રત્યેાજન સિદ્ધ કરી શકશે, કે પછી નહિ કરી શકે ? નહિ કરી શકે.
ત્યારે સારા આત્મા સારા શાસનકર્તા
અને દુષ્ટાત્મા અવશ્ય એક દુષ્ટ શાસનકર્તા અને દુષ્ટ પવેશક હોવા જોઈએ, નહિ ?
હા, અવશ્ય.
•
અને ધ× એ આત્માના ગુણા છે, અને અધમ આત્માની ન્યૂનતા છે એ આપણે સ્વીકાર્યુ છે?
એના સ્વીકાર થઈ ચૂકયા છે.
ત્યારે ધર્મિષ્ઠ માણસ અને ધર્મિષ્ઠ આત્મા સારી રીતે અને અધી માણસ ખરાબ રીતે જીવન ગુજારશે, ખરું ?
તમારી દલીલથી એ સાબીત થાય ખરું.
(૩૫૪) અને જે સારી રીતે
જીવન ગાળે છે એ ધન્ય અને સુખી છે, અને જે ખરાબ રીતે ગાળે છે તે સુખીથી ઉલટા છે?
જરૂર.
ત્યારે ધર્મિષ્ઠ સુખી છે અને અધમી દુઃખી છે?
* Functions,
× ધર્માં: Justice,— 'D i k a i o s u ne’