________________
પરિચ્છેદ ૨
મેં કહ્યુંઃ એ તે તમે જાણા છે ને કે ‘ ખરેખરા અસત્ય ’તે ~~~ શબ્દોના એવા પ્રયાગની છૂટ આપવામાં આવે તા – દેવા અને માનવા ધિક્કારે છે.
૧૮
તેણે કહ્યું: એટલે ?
હું એમ કહેવા માગું છું કે પેાતાને જે સૌથી સાચ્ચા અને શ્રેષ્ઠ અંશ છે અથવા સૌથી સાચ્ચી અને શ્રેષ્ઠ બાબતેા છે એ વિશે જાણી જોઈ ને છેતરાવાનું કાઈ ને મન થતું નથી; (કારણ) ખીજા બધા કરતાં અસત્ય એનામાં ધર કરી બેસે એની એને ( એવા ) પ્રસંગે બીક લાગે છે.
તેણે કહ્યું: તમે કહો છે તે હજી પૂરેપૂરું સમજાતું નથી. (૬) મેં જવાબ આપ્યા. એનું કારણ એ છે કે મારા શબ્દોમાં કઈ ગંભીર રહસ્ય છે એમ તમે માને છે; પણ મારે એટલું જ કહેવાનું છે કે પેાતાના શ્રેષ્ઠ અંશ—એટલે કે આત્મામાં, શ્રેષ્ઠ તત્ત્વા વિશે છલ હાય—કે પેાતે છેતરતા હાય કે અજ્ઞાનમાં રહેતા હોય અને એ અંશ અસત્યને વળગી રહેતા હાય—માણસ જાતને આ જરા પણ ગમતું નથી; તેઓ સર્વાંગે એ ધિક્કારે છે એમ મારું કહેવું છે. એના કરતાં વધારે તિરસ્કારને પાત્ર એમને ( મન ) બીજું કશું નથી.
.
અને હું હમણાં જ કહેતા હતા તે પ્રમાણે જે છેતરાય છે એના આત્મામાં રહેલા અજ્ઞાનને આપણે ‘ ખરેખરું અસત્ય ’ કહી -શકીએ; કારણુ ( માત્ર ) શબ્દોનું જે અસત્ય છે તે તે આત્મામાં જે પહેલાં ( કાઈ વાર) મિથ્યારાપ થઈ ગયા હાય એની છાયારૂપ પ્રતિકૃતિ કે એનું એક પ્રકારનું અનુકરણ માત્ર છે: શુદ્ધ નિર્ભેળ અસત્ય ( ) નથી. હું ખરું કહું છું ને?
* સરખાવા લાગ્ઝ ’ પુ. પૃ. ૭૩૦-૭૩૧,
6
÷ True lie ' અને lie in words' એવા ભેદ પ્લેટા પાડે છે. જુઠ્ઠાણું જ્યારે આત્મામાં ઘર કરી બેસે, ત્યારે પ્લેટા અને true lie અથવા ખરેખર' અસત્ય કહે. ખીન્ન બધાં માત્ર શાબ્દિક જુઠ્ઠાણાં છે ને કે