________________
૬૦૭
૫૩૯
.
'
જેની ધણીયે સાખીતીએ મળી આવે છે—નીચેની કહેવત જેવી કે પેાતાના માલીક સામે રાતું, ડાઉ ડાઉ કરતું કૂતરું ' (૪) અથવા · મૂર્ખાઓની અહીન વાતેામાં જે મહાન ' છે, તથા ‘ઝયૂસને સાવતું ડાહ્યા પુરુષનું ટાળું ’, તથા સૂક્ષ્મ વિચારજે વસ્તુતઃ ભીખારીએ જ છે’—એ બે વચ્ચેની બહુ જુની દૂશ્મનાવટનાં ખીજા અસંખ્ય પુરાવા મળી આવે છે. આમ છતાં આપણા મધુર મિત્રને તથા અનુકરણુશીલ સહચારી કળાઓને આપણે ખાત્રી આપીશુ કે સુવ્યવસ્થિત રાજ્યમાં રહેવા બાબતને પેાતાના હક જો એ માત્ર સાખીત કરી આપશે, તેા ખુશી થઈ ને આપણે એને આવકાર આપીશું. એનાં આકર્ષણાથી આપણે બહુ જ વાકેફ છીએ, પરંતુ એ કારણે આપણે સત્યને વિશ્વાસઘાત નહિ કરીએ. હું ખાત્રીથી કહું છું કે જ્યારે કાવ્યની દેવી ખાસ કરીને હામરમાં પ્રગટ થાય છે ત્યારે તેનાથી (૩) તમે પણ મારા જેટલા જ મુગ્ધ થાઓ છે, ખરું ને ?
હા, ખરેખર. હું અત્યંત મુગ્ધ થાઉં છું.
ત્યારે હું આમ દરખાસ્ત કરું તે કેમ કે દેશનિકાલની સજામાંથી એને ભલે પાછી આવવા દેવામાં આવે, પરંતુ માત્ર આ સપ્તે કે ઊર્મિંગીતના કે ખીજા કાઈ છંદમાં એણે પેાતાના બચાવ રજી કરવા ?
અવશ્ય.
અને એના જે બચાવ કરનારાઓ કાવ્યના અનુરાગી હેાય તેવાને તેની તરફેણમાં ગદ્યમાં ખે!લવા દેવાની વધારામાં છૂટુ આપીશું. એ માત્ર મન રંજન કરનાર જ નહિ પરંતુ માનવજીવનને તથા નગરરાજ્યાને ઉપયાગી પણ છે એટલું એમને સાબીત કરવા દે, અને આપણે એમને સમભાવથી સાંભળીશું; કારણ જો આમ સાખીત થઈ શકતું હાય, તેા તેમાં આપણને અચૂક ફાયદા જ છે—મારા કહેવાતા ભાવા (૩) એવા છે કે જો મનેરંજક હાવા ઉપરાંત કવિતા ઉપયાગી પણ હાય તેા —, , કેમ ખરું ને ?
તેણે કહ્યું: જરૂર, આપણને ફાયદો જ છે.