________________
ર
પરિચ્છેદ ૧૦
સદ્ભાગ્યના બદલામાં અનિષ્ટ પ્રાપ્ત થયું. કારણ કે આ દુનિયામાં આવ્યા પછી શરૂઆતથી જ જો ાઈ માણુસ અખંડ ફિલસૂફીને પેાતાની જાત સમપે, અને (૪) ચિઠ્ઠીના અંકમાં જે એ ઠીક ઠીક ભાગ્યશાળી હાય, તા દૂત ખબર લાવ્યો તે અનુસાર, તે આ વનમાં સુખી થઈ શકે, તથા ખીજી જીંદગી તરફના એના પ્રવાસમાં અને આ જીવન તરફ પાછા આવવામાં એને જમીનની અંદર તથા કડીન રસ્તે જવું ન પડે, પરંતુ એને માગ સ્વર્ગીય અને સરલ બની રહે. તેણે કહ્યું કે સૌથી વધારે વિચિત્રદેખાવ તે આ જ હતા—વિચિત્ર, હસવું આવે તેવા અને દિલગીરી (૬૦) ઉપજાવે તેવેા પણ; કારણ કે અગાઉની જીંદગીના પાતાના અનુભવે ઉપર આત્માઓની પસંદગીના ઘણા ખરા આધાર રહેતા. જે પહેલાં એક વાર આરિયસ હતા તેના આત્માને, સ્ત્રીઓએ એનું ખૂન કર્યું " હતું તેથી સ્ત્રીથી જન્મ લેવાનું એ ધિક્કારતા હતા તે કારણે, સ્ત્રીજાત પ્રત્યેની પાતાની દુશ્મનાવટને લીધે, હંસનું જીવન પસંદ કરતા એણે ત્યાં જોયા; ચડેાળપક્ષીનું જીવન પસ ંદ કરતા થેમીરાસના આત્માને પણ એણે જોયા; બીજી બાજુ, ખીજા ગાનારાં તથા હંસ જેવાં પક્ષીને મનુષ્ય થવું હતું (૬) જે આત્માને વીસમી ચીઠ્ઠી મળી તેણે સિંહનું જીવન પસંદ કર્યુ,û અને આ તે લેમાનના પુત્ર એજેંકસ હતા, જેને શસ્ત્ર વિષેના નિયમાં પેાતાને અન્યાય કરવાનાં આવ્યા હતા તે યાદ હતું, તેથી માણુસ થવું નહોતું. ત્યાર પછી તરત એગેમેમ્નાન આવ્યા જેણે ગરૂડનું જીવન લીધું, કારણ એન્જેકસની જેમ એ પણ પોતાનાં દુઃખાતે કારણે મનુષ્ય સ્વભાવને ધિક્કારતા હતા. અરધાઅરધ લેાકાએ પસંદગી કરી લીધા બાદ એટેલેન્ટાના વારા આવ્યા; કસરતમાંજની મોટી ખ્યાતિ જોઈ ને પેાતે એ લાલચની સામે ટકી શકી નહિ; અને એના પછી (૪) પેનેપિયસના પુત્ર એપ્રિયસ આવ્યા અને તે કળાઓમાં ચતુર એવી નારીના સ્વભાવમાં પલટાયા; અને છેલ્લે છેલ્લાં જેઓએ પસંદગી કરી તેઓમાં ઘણું દૂર થર્સાઈટ નામના વિદૂષકને આત્મા વાનરનું સ્વરૂપ ધારણ કરતા હતા; ત્યાં આડિશિયસને આત્મા પણ આવ્યા, અને એને પણ પસંદગી કરવાની
૧ : અહીં મૂળ ગ્રીક પાઝાન્તર વિશે એક નેત્ર છે.