________________
૫૬૩
૨૦
હતી, અને એને વારા સૌથી છેલ્લા હતા. હવે ગત દુ:ખાનાં સ્મરણને લીધે મહત્ત્વાકાંક્ષી જીવન પરથી એનું મન ઊડી ગયું હતું, અને જેતે કશી ચિતા ન હેાય તેવી ખાનગી વ્યક્તિના જીવનની શેાધ પછવાડે એણે ઘણાય વખત ગાળ્યેા; આ શોધવામાં એને જરા મુશ્કેલી પડી, કારણ સૌ કાઈ એવા જીવન પ્રત્યે બેદરકાર રહ્યા હતા, અને એ આડુંઅવળું કયાંય પડ્યું હતું; (૬) અને જ્યારે એણે તે જોયું ત્યારે એણે શુંક કે છેલ્લીને બદલે સૌથી પહેલી પસ ંદગી એને કરવાની હાત, તાપણ તેણે એ વન જ પસંદ કર્યું હોત, અને એ મળવાથી પેાતે ખુરા થયા, અને માત્ર માણસે જ પશુઓમાં પલટાયાં એમ નહિ, પરંતુ મારે એ પણ જણાવવું જોઈ એ કે પાળેલાં તથા જંગલી જનાવરા ત્યાં હતાં કે જેમણે સારા સૌમ્ય સ્વભાવમાં, તથા દુષ્ટ જંગલી સ્વભાવમાં, એવાં દરેક જાતનાં સયેાજનેમાં—એકમેકનાં રૂપો તથા પેાતાને અનુરૂપ માનવ સ્વભાવા લીધા.
બધા આત્માઓએ હવે પેાતાની પસંદગી કરી લીધી હતી, અને જે અનુક્રમમાં તેમણે પસંદગી કરી હતી તે અનુક્રમમાં તે લેસિસ પાસે ગયા અને તેણે પેાતાના જીવનની જે જે ‘પ્રકૃતિ' લેાકાએ પસંદ કરી હતી, તે તે પ્રકૃતિને સૌ સૌના જીવનની અધિષ્ઠાત્રી તરીકે તથા પસંદગીને લીભૂત કરનાર શક્તિ તરીકે તેઓની (૪) સાથે મેકલી: આ પ્રકૃતિ આત્માઓને સૌથી પહેલાં કલાધા પાસે લઈ ગઈ, અને એના હાથથી ધરીતે જે ગતિ મળતી હતી તેની અંદર આત્માઓને એણે ખેંચ્યા, અને આ રીતે પ્રત્યેકનું ભાવિ એણે પ્રમાણ કર્યુ અને તેમને આ સાથે જકડી દીધા પછી, જે એટ્રેપેાસ ત ંતુએ (૬૨૧) કાંતતી હતી તથા જે તેને વિરુદ્ધ દિશામાં ઉકેલી ન શકાય તેવા અપરિવર્તનીય બનાવતી હતી, તેમની પાસે એમને લઈ ગઈ, અને ત્યાંથી પાછળ નજર નાંખ્યા. વગર તે નિયતિના સિંહાસન નીચેથી પસાર થયા; અને તે બધા ત્યાંથી નીકળી ગયા બાદ જે વિસ્મૃતિનું મેદાન ઝાડપાન વગરનું ઉજ્જડ વેરાન હતું તે તરફ ધગધગતા તાપમાં
* એટલે કે કાલને પ્રવાહ,