________________
૬૧૦
૫૪૫
અનિષ્ટ આત્માના અનિષ્ટને ઉત્પન્ન કરતું હોય ? તેણે કહ્યું : હા, એ દલીલમાં પણ વજુદ છે.
ત્યારે કાં તે આપણે આ અનુમાનને ખાટું સાબિત કરીશું (z) અથવા એ ખાટું ન ઠર્યુ હોય તે! તે દરમિયાન આપણે કદી એમ તે હુિ જ કહીએ કે શું તાવ કે—ખીજો કાઈ રાગ, અથવા ગળે મૂકેલી છરી કે આખા શરીરના ઝીણામાં ઝીણા ટુકડા કરી નાંખ્યા હાય તે કારણે પણ આત્માને નાશ થઈ શકે, સિવાય કે શરીરને આ બધું સહન કરવું પડતું હોય એના પરિણામે આત્માને વિશે એમ સિદ્ધ થાય કે એ વધારે અપવિત્ર કે દુરાચારી થાય છે; વળી જે આત્મા કે બીજી કાઈ પણ વસ્તુના આંતરિક અનિષ્ટથી નાશ (૪) ન થતા હોય, તેનેા બાહ્ય અનિષ્ટને લીધે નાશ થાય એમ કા માણસ પ્રતિપાદન કરી નહિ શકે.
તેણે જવાબ આપ્યા અને માણસાના આત્માએ મૃત્યુને પરિણામે વધારે અધર્મી થાય છે એમ તે ખાત્રીથી કાઈ પણ માણસ કદી સાબિત નહિ કરી શકે.
પરન્તુ જે કાઈ માણસ આત્માના અમરત્વનેા બિલકુલ સ્વીકાર જ ન કરતા હોય તે જો છાતી ઠોકીને આનેા ઈન્કાર કરે, અને એમ કહે કે મરનાર ખરેખર વધારે અનિષ્ટ અને દુરાચારી થાય છે, તે એમ કહેનાર જો ખરા હાય ! હું એમ ધારું છું કે, રાગની જેમ અધ પણ અધર્મીને વિધાતક નીવડે છે એમ (૪) માનવું જોઈ એ. અને જે લેકે આવી ( દુરાચારી ) અવ્યવસ્થાને પાતામાં સ્થાન આપતા હશે તે, અત્યારે દુષ્ટ લોકો પેાતાનાં મૃત્યાની શિક્ષા રૂપે પારકાને હાથે જેમ મરે છે. તેવી નહિ પણ કાઈ તદ્દન ખીજી જ રીતે, જે અનિષ્ટ વહેલું કે માડુ એમને મારી જ નાંખવાનું છે તેની સ્વભાવસિદ્ધ આંતરિક વિધાતક શક્તિથી મરશે, ખરું ને ?* તેણે કહ્યું: ના રે. એવા સંજોગમાં અધથી અધર્મીને ઘાત × જીઆ ‘લાઝ’-પુ. ૧૦-૯૦૬,
૩૫