________________
૪૦૫
૧૫૫
મેં કહ્યું : વારુ અને જ્યારે જખમને રૂઝાવવા હાય, ત્યારે અથવા કાઈ રોગચાળા ફાટી નીકળ્યા (૩) હોય તે પ્રસ ંગે નહિ, પણ એલેપિયસના કુશળ પુત્રાને શરદી અને આક્રા જેવાં નવાં નામેા શેાધવાની ફરજ પાડે એવા માણસા, આપણે વર્ણન કરીએ છીએ એવી જીવનચર્યાં અને આળસને લીધે, પેાતાનાં શરીર જાણે પાણીથી ગદગદી ગયેલી જમીન હેાય નહિ તેમ તેમાં પાણી અને પવન ભરે છે,— ( અને ) આ જ કારણને લીધે જ્યારે ઔષધની જરૂર પડે,—ત્યારે એ પણ શું શરમની વાત નથી ?
તેણે કહ્યું : હા, તેઓ રેગેાને અત્યંત વિચિત્ર અને અવનવી નવાઈનાં નામેા અવશ્ય આપે છે જ,
મેં કહ્યું: હા, અને હું નથી માનતા કે એસ્લેપિયસના વખતમાં એવા કાઈ રાગેા હતા; (૬) અને હું આ અનુમાન બાંધું છું તે એ હકીકત પરથી કે વીર યુરિપિલસ, હેામર (ના ગ્રંથ) માં, એ ઘાયલ થાય છે ત્યાર પછી, જેનાથી અચૂક સોજો ચડે એવા જવના લોટ તથા પનીરની ભૂકી જેમાં સારી પેઠે છાંટેલાં છે (૪૦૬) એવા પ્રેમ્નિયન દારુનું ભરેલું પાત્ર પી જાય છે, અને છતાં એસ્લેપિયસના પુત્રો જે ટ્રેાજન લડાઈ વખતે હાજર હતા, તેઓ, જે કન્યા એને આ પીવા આપે છે તેને દોષ દેતા નથી, તેમ જે પેટ્રેકલસ એની સારવાર કરે છે એને ઠપકા આપતા નથી !
તેણે કહ્યું : વારુ, એવી સ્થિતિમાં માણસને આવું પીણું આપવું તે તેા અવશ્ય અસાધારણ જ ગણાય.
મેં જવાબ આપ્યા : પહેલાંના જમાનામાં, એટલે કે સામાન્ય રીતે કહેવામાં આવે છે તેમ, હેરાડિકસના જમાના પહેલાં, એસ્લેપિયસની શ્રેણીના લેાકેા આપણી હાલની વૈદકની પદ્ધતિ—જે વિશે એમ કડી શકાય કે એ તેા ઉલટા ાગાને કેળવે છે—તેમાં વ્યવહાર કરતા નહેાતા. પરંતુ હેરોડિકસ શિક્ષક હાવાથી અને એનું પેાતાનુ * શારીરિક કેળવણી-મુદ્દો, ૩, આયુર્વેદ,