________________
૪૯૭
બાકી શું રહ્યું છે?
ફિલસૂફીનો અભ્યાસક્રમ+ એવી કઈ રીતે ગોઠવો કે જેથી એ રાજ્યને વિનાશકર્તા ન થાય એ પ્રશ્ન. બધા મહાન પ્રયત્નો કરવામાં જોખમ રહેલું છે; લેકે કહે છે તેમ ઇષ્ટની પ્રાપ્તિ કઠિન છે*
(૬) તેણે કહ્યું: તો પણ એ મુદ્દો આપણે સ્પષ્ટ કરવો જોઈએ અને ત્યાર પછી નિરૂપણ પૂર્ણ થશે. ' કહ્યું. મને (એ કાર્યમાં જે કંઈ વિઘ નડશે, તો ઈચ્છાના અભાવનું એ વિદત નહિ હોય, પણ મારી શક્તિની ઊણપને લીધે હું કદાચ અચકાઉં: તમે પોતે ભારે ઉત્સાહ જોઈ શકશો; અને હું જ્યારે જાહેર કરું છું કે રાજ્યોએ ફિલસૂફીનું પરિશીલન કરવું જોઈએ, અને તે પણ તેઓ હાલ જે રીતે કરે છે તે રીતે નહિ, પણ જુદી જ મને વૃત્તિથી, ત્યારે હું એ કેટલી દઢતાથી અને નિશ્ચયથી કહું છું તેની તમે કૃપા કરી નેંધ લેશે.
કઈ (જુદી રીતે ?
(૪૯૮) મેં કહ્યું. અત્યારે ફિલસૂફીના વિદ્યાર્થીઓ તદ્દન જુવાન હોય છે. તેમની બાલ્યાવસ્થા ભાગ્યે જ પસાર થઈ હોય ત્યારથી શરુ કરીને, પૈસા કમાવામાંથી અને ઘર ચલાવવામાંથી જેટલે વખત બચે તેટલે જ માત્ર એવા અભ્યાસની પાછળ તેઓ ગાળે છે અને ફિલસૂફીનો પ્રાણ પિતામાં સૌથી વધારે ઉતાર્યો છે એવી જેમની પ્રતિષ્ઠા બંધાયેલી હોય તેઓ પણ જ્યારે એ વિષયના અત્યંત કઠિન (અંગ) એટલે કે આન્વીક્ષીવિદ્યા પાસે આવે છે ત્યારે તેઓ નાસી જાય છે. તેમની ઉત્તરાવસ્થામાં કાઈ બીજે એમને આમંત્રણ આપે તો
+ મુદ્દો ૩. ફિલસૂફીને અભ્યાસક્રમ.
* 'Hard is the good'–જુઓ ઉપર પૃ. ૨૧૩-૪૩૫-૨૯ તથા તેની ફૂટનોટ: ઇષ્ટ એટલે સૌદર્ય પણ.
* 'Dialektik ē' Arst mentioned : 271411 642 : પરિ. ૫-૪૫૪; તથા નીચે ૬-૪૯.