________________
૫૧૨
ખીજા અનુકરણ કરનારાઓની માફક એ રાજાથી અને સત્યથી ત્રણગણો વેગળા છે ખરું ને? એમ લાગે છે ખરું.
૫૯૭
ત્યારે અનુકરણ કરનારના સ્થાન વિશે આપણે સંમત છીએ. અને ચિત્રકાર વિશે શું? (૫૮) જે વિશ્વમાં સનાતન કાળથી અસ્તિત્વ ધરાવે છે એનું કે પછી માત્ર કલાકારોની બીજી કૃતિઓનું અનુકરણ કરતા એને લેખવા જોઈએ—એ મારે જાણવું છે.
તમે પાછળથી કહ્યું તે.
તે જેવાં છે તેવાં કે આભાસમાં દેખાય છે તેવાં ?—તમારે હજી આને નિણૅય કરવાના છે. એટલે ?
મારા કહેવાને અર્થ એ છે કે તમે ખાટલાને ભિન્ન ભિન્ન દષ્ટિકાણથી જો શા— તીરછી રીતે, સીધેસીધા કે બીજા કાઈ દષ્ટિકાથી, અને ખાટલે ( તે અનુસાર ) જુદા દેખાશે, પરંતુ તત્ત્વતઃ કંઈ ભેદ પડતા નથી, અને તમામ વસ્તુએમાં આ પ્રમાણે અને છે. ×
તેણે કહ્યું: હા, ભેદ માત્ર આભાસ પૂરતા જ છે.
(વ) હવે મને બીજો પ્રશ્ન પૂછવા દે; ચિત્રની કલા ખરેખર કેવી જેવી દેખાય છે તેવીનું—
છે—વસ્તુઓ જેવી છે તેવીનું કે તે આભાસનું કે વાસ્તવિકતાનું અનુકરણ છે
આભાસતું.
મેં કહ્યું: ત્યારે તેા અનુકરણ કરનાર સત્યથી કેટલાય વેગળા છે, અને એ બધી વસ્તુઓને ઉપજાવી શકે છે કારણ કે તેના અલ્પે
* જીએ પ્લેટાના સવાદ-નામે આયાન’-૫૩૫.
× એટલે કે આધુનિક ચિત્તવિજ્ઞાનના સિદ્ધાન્તાનુસાર આપણા અનુભવના પ્રવાહમાંથી બાહ્ય જગત વિશેના ખયાલ જે ઇન્દ્રિય પ્રત્યક્ષરૂપે બંધાય છે એ સત્યથી પ્લેટો વાકેફ હતા