________________
૧૧૮
પરિછેદ ૧૦
તેણે કહ્યું: સાવ સાચું.
() ઈશ્વરને આની ખબર હતી, અને એને સાચ્ચા ખાટલાના સાચ્ચા સર્જક થવું હતું, નહિ કે કેઈ અમુક ખાટલાના વિશિષ્ટ સર્જક, અને તેથી એણે એ ખાટલે સર્યો કે જે સ્વરૂપત ( by nature )zy draa: ( essentially ) 157417 318 3} x
આપણે એમ માનીએ છીએ ખરા.
ત્યારે શું આપણે સ્વાભાવિક રીતે એને કર્તા કે ખાટલાને સર્જક નહિ કહીએ ?
તેણે જવાબ આપે; હા, કારણ કે સજનના સ્વાભાવિક વ્યા પારની રૂએ (by the natural process of creation) તે આને તથા બીજી તમામ વસ્તુઓને કર્તા છે.
અને સુતાર વિશે આપણે શું કહીશું–શું એ પણ ખાટલાને કર્તા નથી?
પરંતુ તમે ચિત્રકારને સર્જન અને કર્તા કહેશે ? અવશ્ય નહિ.
પરંતુ જે એ સર્જન કરનાર નથી, તે ખાટલાની દૃષ્ટિએ એ શું છે ?
() તેણે કહ્યું: હું ધારું છું કે આપણે એને “બીજાઓ-જેબનાવે-છે–તેનું–અનુકરણ–કરનાર” એવું ઉપનામ ખુશીથી આપી શકીએ.
મેં કહ્યું સારું; ત્યારે મૂળ વસ્તુથી ઉતરતો જેને નંબર ત્રીજો આવે છે તેને અનુકરણ કરનાર કહે છે.
તેણે કહ્યું. જરૂર.
અને કરુણરસને કવિ અનુકરણ કરનારો છે, અને તેથી * જુઓ ઉપર ફુટનટ ૫૮૫ વ