________________
સરક
પરિચ્છેદ ૧૦
સાવ સાચું.
(૬૦૩) ત્યારે આત્માના જે અંશના અભિપ્રાય માપણીની વિરુદ્ધ પડયો હતા તે અશ, જેતા માપણીની તરફેણમાં અભિપ્રાય હતા તે જ ન હાઈ શકે?
ખરુ.
અને આત્માના જે અશને માપ અને ગણત્રીમાં વિશ્વાસ હાય તે વધારે સારી હાવાનેા સભવ છે, નહિ ?
અવશ્ય.
અને તેનાથી જે વિરુદ્ધ પડતાં હાય, તે આત્માનાં હીનતર તત્ત્વા હાવાં જોઈ એ ?
નિઃશક.
મેં જ્યારે એમ કહ્યું કે ચિત્રકળા અથવા આલેખનકળા તથા સામાન્ય અર્થમાં અનુકરણ જ્યારે પેાતાના વિશિષ્ટ વ્યાપાર કરતાં હાય ત્યારે સત્યથી ક્યાંય વેગળાં હાય છે, તથા આપણામાં રહેલા જે અશ બુદ્ધિથી એટલે જ અંશે દૂર વસે છે, તે અંશનાં તે સેાખતી મિત્રા તથા સહચાર કરનારાં હોય છે તથા તેમાં સત્ય કે નિરંગી હેતુ જરા જેટલા પણ (વ) હોતા નથી-—ત્યારે હું જે અનુમાન પર આવવા મથી રહ્યો હતા તે આ જ હતું.
એમ જ.
અનુકરણશીલ કળા એક હીનતર તત્ત્વ છે, જે બીજાં હીનતર તત્ત્વની સાથે લગ્ન કરે છે, અને હીનતર પ્રજા ઉત્પન્ન કરે છે." સાવ સાચું.
અને માત્ર શું દૃષ્ટિના સંબંધમાં જ આમ બને છે કે આપણે જેને કાવ્ય કહીએ છીએ તેને અનુલક્ષીને એટલે કે વસ્તુતઃ શ્રવણશક્તિને પણ શું એ લાગુ નથી પડતું ?
શકય છે કે કાવ્યની બાબતમાં પણ એ જ વાત ખરી હરે.
* સરખાા નીચે ૬૫-૬