________________
પરિચ્છેદ ૧૦
સરક
અંશને ઉપર ટપકે એ માત્ર સ્પર્શે છે, અને તે અંશ પણ એક પ્રતિકૃતિ જ હાય છે. ઉદાહરણ તરીકેઃ ચિત્રકારને માચી, સુતાર, કે બીજા કાઈ કારીગરની કળાનું (૪) કશું જ્ઞાન ન હોય તેાપણુ એને તે આલેખશે; અને જો એ સારા કલાકાર હશે, તેા સુતારનું ચિત્ર દૂરથી દેખાડીને એ બાળકાને અથવા સામાન્ય લેાકેાને છેતરી શકશે અને તેએને એમ લાગશે કે પેાતે ખરા સુતારને જ જુએ છે.
જરૂર.
અને જ્યારે જ્યારે કાઈ આપણને એમ કહે કે એને એવા માણસ મળી આવ્યો છે કે જે તમામ કલા તથા ખીજાએ જાણી શકે તેવી ખીજી બધી વસ્તુઓ અને વળી બીજો કાઈ માણસ દરેકે દરેક વસ્તુને જાણી શકે (૩) તેના કરતાં વધારે ચેાકસાઈથી જાણે છે—જે કાઈ આપણને આમ કહેશે તેને વિશે હું માનું છું આપણે એવા ખયાલ બાંધીશું કે એ બિચારાને કાઈ જાદુગર કે નાટકને ના મળ્યા હશે જેને એણે સન માની લીધે અને સંભવ છે કે એનાથી એ છેતરાઈ ગયા. કારણ એના પેાતાનામાં જ્ઞાન, અજ્ઞાન તથા અનુકરણના સ્વરૂપનું પૃથક્કરણ કરવાની શક્તિ નહોતી.
તદ્દન સાચું.
અને તેથી, જ્યારે લેાકેાને આપણે એમ કહેતાં સાંભળીએ કે કરુણરસપ્રધાન નાટકોના લેખકેાને તથા તેમના અગ્રસ્થાને રહેલા હામરને તમામ કળા અને મનુષ્યને લગતી બધી બાબતેાનુ, (x) સદ્ગુણ તેમજ દુગુ ણુનું અને દૈવી બાબતનું પણ જ્ઞાન છે, કારણ કે પેાતાના વિષયનું જ્ઞાન ન હાય, તે સારા કવિ સારું લખી શકા નથી, તથા જેનામાં આ (પ્રકારનું) જ્ઞાન નથી એ કદી કવિ થઈ શકતા નથી,—ત્યારે અહીં પણ એ જ પ્રકારની ભયંકર ભૂલ તા થતી નથી એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. કદાચ એમ પણ
પરિ-૨ મુદ્દો ૪;
× મુદ્દા ૨. વિ પર આક્ષેપે. જીએ ઉપર શિર-૩-મુદ્દા ૧-૨