________________
૪૫e.
પછી સામાન્ય સમૂહની સાથે જેને કદી કશે સંબંધ હોતો નથી એ એક બીજે વર્ગ પણ હોય છે..
એ કર્યો ?
વણિક લોકેની પ્રજામાં જે અવશ્ય સૌથી વધારે ધનવાન તથા સુવ્યવસ્થાવાળો હોય છે તે વર્ગ.
સ્વાભાવિક રીતે એ એ હેય.
સૌથી વધારે નીચેવી શકાય એવા એ લેક હોય છે. અને ભમરાઓને એમાંથી સૌથી વધારે પ્રમાણમાં મધ મળી રહે છે.
તેણે કહ્યું કેમ હાસ્તો, જેમની પાસે ડું હોય એમને નીચે વ્યાથી પણ થોડું જ મળે ને !
અને આને ધનવાન વર્ગ કહેવામાં આવે છે, અને ભમરાઓ તેમના પર નિભાવ કરે છે.
(પ૬૫) તેણે કહ્યું એ લગભગ એમ જ બને છે.
ત્રીજે વર્ગ પોતાના હાથે મજૂરી કરીને રહેતા લોકોને છે; એ કંઈ રાજનીતિજ્ઞ પુરુષો નથી, અને પોતાનો નિભાવ થઈ શકે એવી કંઈ બહુ મૂડી પણ એમની પાસે હતી નથી. એકત્ર થાય ત્યારે સંખ્યાની દષ્ટિએ આ વર્ગ સૌથી મટે છે, તથા પ્રજાસત્તાક રાજ્યમાં એ વર્ગ પાસે સૌથી વધારે સત્તા હોય છે.
તેણે કહ્યું: ખરું, પણ વળી એ ટોળું ભાગ્યે જ એકઠું મળે છે. ગત સિવાય કે એમને થોડા પૈસા મળે એમ હોય.
મેં કહ્યું અને તે પણ શું તેઓ વહેંચી લેતા નથી ? એમના નેતાઓ ધનવાન લોકેની જાગીર પડાવી લઈને લોકોને વહેંચી આપે છે, પરંતુ સાથે સાથે વધારે મોટો ભાગ એમના પિતા માટે રહે એટલી સંભાળ શું તેઓ નથી રાખતા ?
* In the state the mob represents tbe individual's element of 'Epitbu mi a' or lower desires.