________________
૫૧
૫૧૧
તેણે કહ્યું: જરૂર,
(૪) આ ઉચ્ચતર હેતુની સાધનામાં, બુદ્ધિવાન માણસ પેાતાના જીવનની શક્તિઓના દૃઢ ભક્તિથી ઉપયાગ કરશે. અને ખીજું કશું કરતાં પહેલાં, જે અભ્યાસના વિષયેા દ્વારા પોતાના આત્મા ઉપર આ ગુણાની છાપ પાડી શકાય તેવા વિષયેાને એ સત્કાર કરશે, અને જાની ઉપેક્ષા કરશે,+ ખરું ને ?
તેણે કહ્યું: એ સ્પષ્ટ છે.
ખીજું —પેાતાની શારીરિક ટેવ અને શિક્ષણુને એ વ્યવસ્થિત કરશે, અને પાશવ તથા બુદ્ધિનાં વિરોધી સુખા આગળ નમતું આપવાથી તા. એટલે દૂર રહેશે કે શારીરિક આરાગ્યને પણ એ તદ્દન ગૌણુ ગણશે; તે સરસ અથવા મજબૂત (૬) કે તંદુરસ્ત થાય એ એનેા પ્રથમ હેતુ નહિ રહે, સિવાય કે એ દ્વારા પોતે સંયમી થઈ શકતા હાય એટલે કે પેાતાના શરીરને એ રીતે ખીલવવા એ હરહંમેશ ઇચ્છા રાખશે કે જેથી આત્માના સંવાદ જળવાઈ રહે, કેમ ખરું ને?
જરૂર, એનામાં જો સાચ્ચું સંગીત હરશે, તે એ એમ કરશે. અને પૈસા પેદા કરવામાં જે વ્યવસ્થા અને સંવાદના સિદ્ધાન્ત છે તેનું પણ એ પાલન કરશે; દુનિયાની મૂખ પ્રશંસાથી પોતાની જાતને એ અંજાવા નહિ દે, તથા પેાતાને અપાર હાનિ થાય એ રીતે ધનના સંચય નહિ કરે?
તેણે કહ્યું: જરૂર નહિ.
(૬) પાતામાં જે નગરરાજ્ય રહેલું છે તેના તરફ એ નજર રાખશે, અને અતિરેક કે ઊણુપમાંથી પેદા થાય છે, તેવી ગેરવ્યવસ્થા ન થવા પામે તેની એ સંભાળ રાખશે; અને આ સિદ્ધાન્ત અનુસાર પેાતાની માલમતા તથા નફાનું નિયમન કરશે કે પેાતાના ગજા પ્રમાણે ખ કરશે.
+ મુદ્દો ૧૦ : પ્લેટોની ફિલસૂફીમાં રહેલાં ત્યાગ અને તપનાં તત્ત્વ, * Music સંગીત તેમજ માનસિક કેળવણી.