________________
૪૬૧
૫૬૬
રાખીને રાજ્યના રથમાં ઊભા થાય છે - હવે જરા જેટલાયે પાલક નહિ પણ કેવળ જુલમગાર !
તેણે કહ્યું: એમાં શંકા નથી,
અને જે રાજ્યમાં આના જેનું પ્રાણી પેદા થાય છે, તેને તથા એ માણસના સુખને પણ હવે આપણે વિચાર કરીશું. તેણે કહ્યું: હા, ચાલા આપણે એને વિચાર કરીએ.
પહેલાં તે પોતાની સત્તાના શરૂઆતના દિવસેામાં એ ખૂબ હસમુખા હોય છે અને જે કોઈ મળે તે દરેકને સલામેા ભરે છે; (g) જે જાહેરમાં તેમજ ખાનગીમાં વચ આપ્યા કરે છે એવાને જીલમગાર જાણવાના છે !—દેવાદારાને (દેવામાંથી) મુક્ત કરતા તથા લોકોને તેમ જ પેાતાના અનુયાયીઓને જમીનની વહેંચણી કરતા અને દરેક પ્રત્યે એટલે તે માયાળુ અને ભલે થવા પ્રયત્ન કરતા—એવા !
તેણે કહ્યુઃ અલબત્ત.
પરંતુ પરદેશી દુશ્મનેને કાં તે! જીતીને કે એમની સાથે સંધિ (૫૬૭) કરીને. એમને પતાવી દીધા પછી, એમના તરફથી કાઈ પણ પ્રકારને ભય રહ્યો ન હેાય, ત્યારે લેાકેાને નેતાની જરૂર પડે તે ખાતર એ હરહંમેશ કાઈ ને કાઈ પ્રકારના વિગ્રહ ઊભા કરે છે.
અવશ્ય.
કર ભરી ભરીને લેાકેા ગરીબ થઈ જાય અને આ રીતે પેાતાની જરૂરિયાતા મેળવવામાં જ એમને પેાતાનો બધા વખત ગાળવાની ફરજ પડે અને તેથી પેાતાની સામે કાવત્રા કરવાનો સંભવ આ થાય એ પણ શું એના ખીજો હેતુ નથી ?
એ સ્પષ્ટ છે.
અને એમાંના કાઈ પણુ સ્વતંત્ર થવાના ઈરાદો રાખે છે, તથા એ પેાતાના અધિકારની સામે થવા માગે છે એવા એને સશય જાય, તે। દુશ્મનોની યા પર ફેંકી એવાઓનો નિકાલ કરવાનું