________________
પરિચ્છેદ ૯
૪૭૨
છાંટા સરખાયે રહ્યો છે એમ એને માલુમ પડે તેા સંયમને હાંકી કાઢીને સંપૂર્ણ રીતે ધેલછા અંદર ધર કરી બેસે નહિ ત્યાં સુધી એ આ ઉચ્ચતર તત્ત્વને ધકેલી દે છે અને એનો નાશ કરે છે.
તેણે કહ્યું: હા, જુલમગાર એ રીતે ઉત્પન્ન થાય છે. અને પ્રાચીન કાળથી ( પાશવી) પ્રેમને જુલમગાર કહેવામાં આવ્યા છે એનું કાઃ ણુ શું આ નથી ?*
મને એમાં નવાઈ નથી લાગતી.
મેં કહ્યું: વળી આથી આગળ જઈ આપણે શું એમ કહીએ કે દારુના નશે। ચડયા હોય એવા (૪) માણસમાં પણ જુલમગારને
અશ છે?
છે જ.
અને તમે જાણે છે કે જેનું મગજ ચસકી ગયું હાય, અને જેને ચિત્તભ્રમ થયેા હાય તે પેતે માત્ર માણસા ઉપર જ નહિ પણ દેવા ઉપર પણ રાજ્ય કરવાને શક્તિમાન છે એમ શું નહિ કલ્પના કરે?
હા કરશે.
અને સ્વભાવ કે ટેવ અથવા તેની અસરને લીધે જ્યારે માણસ દારુડિયો, મનેાવિકારવાળા અને વિષયાંધ બની જાય ત્યારે શબ્દના સાચ્ચા અમાં જુલમગાર પેદા થાય છે, ખરું ને ? અરે મારા મિત્ર શુ' એમ નથી ?
અચૂક.
એ માણસ એવા છે અને એનીં ઉત્પત્તિ પણ એવી છે. અને હવે એ કઈ રીતે જીવે છે?
(૩) ધારા કે વિનાદમાં લકા કહે છે તેમ તમે જ મને કહેાતા?
* જુઓ રિ. ૧. ૩૨૯ ૪ સેફેલસે ટાંકેલા સેફોકલીસના શબ્દો.