________________
*હ
પચ્છેદ ૯
રાજાની જેમ તથા ઉચ્છ્વ ખલ રીતે વસે છે, અને કાઈ જુલમગાર જેમ રાજ્યને ઘસડી જાય તેમ, પેાતાના તથા પેાતાના સામતીના ખડખાર ટાળાંને જેનાથી નિભાવ થઈ શકે એવા કાઈ અવિચારી કૃત્યના આચરણ પ્રત્યે, એવા પ્રેમ એને રાજા છે તેથી એને ઘસડી જાય છે— પછી ભલે એ સતીએ દુષ્ટ સંદેશાએને લીધે બહારથી અંદર આવ્યા હાય, કે એના પેાતામાં રહેલા એવા જ દુષ્ટ સ્વભાવને લીધે એણે પેાતાની અંદરથી જ એમને બહાર આવવા દીધા હોય ! આમાં આપણને એના જીવનની રહેણીકરણીનું ચિત્ર શું નથી મળી આવતું
તેણે કહ્યું: હા, ખરેખર મળી આવે છે.
અને આવા લોકેાની સંખ્યા જો રાજ્યમાં (૬) જુજાજ હોય અને બાકીની પ્રજાનું વલણ સારું હોય, તે! જે કાઈ બીજા જુલમગારને લડાઈ માટે એમની જરૂર હોય ત્યાં એના ભાડૂતી સૈનિક કે એના અંગરક્ષકા થવા તેઓ ઉપડી જાય છેઃ અને લડાઈ કયાંય જાગી ન હોય તેા તેએ ઘેર રહે છે તથા નગરરાજ્યમાં અનેક પ્રકારનાં નાનાં તાકાના કર્યાં કરે છે.
કઈ જાતનાં તેાકાન ?
ઉદાહરણ તરીકે તેઓ ચાર, લૂંટારુ, ખિસ્સાકાતરુ, ધાડપાડુ, મિશને લૂંટનારા તથા સમાજમાં માણસોનું હરણ કરનારા થાય છે; અથવા જો પ્રેમને ભાષા પર કાપ્યુ હોય, તેા તેએ બાતમી આપનારા થાય છે અને ખેાટી સાક્ષી પૂરે છે તથા લાંચા લે છે.
(૪) એવાં કુકર્મો કરનારાઓની સંખ્યા ઓછી છે, તેા પણ એમાં અનિષ્ટોનું નાનું સરખું (એક આખું) પત્રક મળી રહે છે.
મે કહ્યું: હા, પપ્પુ નાનું અને મોટુ એ તેા સાપેક્ષ પદે છે, અને જો કે આ બધી વસ્તુઓ રાજ્ય ઉપર દુઃખ અને અનિષ્ટ જ લાદે છે, તેા પણ તેમાંથી જુલમગાર પાકવાને તેા હજી હજારો કિલેામીટરનું અંતર છે; જ્યારે આ દુષ્ટ વ તથા તેમના અનુયાયીએની સંખ્યા