________________
૪૮૨
પરિચ્છેદ હ
જરૂર.
અને જુલમગારના શાસન નીચેનું નગરરાજ્ય ધનવાન છે કે
ગરીબ ?
ગરીબ.
(૫૭૮) અને જુલમી આત્મા હંમેશાં દરિદ્ર તથા જેને કદી સતાય ન વળે એવા હાવા જોઈએ?*
ખરુ.
અને એવા રાજ્યમાં તથા એવા માસમાં શું હરહ ંમેશ ભય ભરેલા નહિ હાય ?
હા, ખરેખર.
આ રાજ્યમાં હાય તેનાથી વધારે પ્રમાણમાં તમને ખીજે કયાંય પણ દુ:ખ, નિસાસા, શાક તથા વિલાપ મળી આવશે ખરા? જરૂર નહિ.
અને જે જુલમગાર માણસમાં (અધમ) ઈચ્છાએ તથા મનેવિકારનું તાઢ્ઢાન મચેલું હોય છે તેના કરતાં બીજા કેાઈ માણસમાં તમને આ જાતનું દુ:ખ વધારે પ્રમાણમાં મળી આવશે ખરું?
અશકય.
(૬) આ તથા આનાં જેવાં ખીજાં અનિષ્ટોના ખયાલ કરીને, જુલમગાર રાજ્ય બીજાં બધાં રાજ્યેા કરતાં સૌથી વધારે દુ;ખી ગણાને? તેણે કહ્યું: અને એમાં મેં ખરું જ કહ્યું છે.
મેં કહ્યું: જરૂર. અને એ જ અનિષ્ટો જ્યારે તમને જુલમગાર વ્યક્તિમાં દેખાય ત્યારે એને વિશે તમે શું કહેશેા ?
હું એમ કહું કે બધાં માણસે કરતાં એ ધણા જ ઘણા દુઃખી છે. મેં કહ્યું: મને લાગે છે કે એમ એલવામાં તમે ખોટું કહો છો. * ગાર્જિયસ નામના સવાદમાં પ્લેટ જુલમગારની પાસે ચારણીમાં
પાણી ભરાવે છે,