________________
પરિછેદ છે
કરતો, સુખના સ્વર્ગથી ખરેખર બહુ દૂર નહિ એવો ફિલસૂફ સત્યપ્રાપ્તિના સુખની સાથે જ સરખામણી કરીને બીજાં સુખોની કીમત આંકશે ? * (બહુ બહુ તો) બીજાં (અમુક) સુખને એ આવશ્યક ગણશે, એમ ધારીને કે જે તે આવશ્યક ન હોય, તે પોતે કદી એ સુખોને અનુભવ કરી શકે જ નહિ ?
તેણે જવાબ આપે એ વિશે કશી કા ન હોઈ શકે.
ત્યારે જે દરેક વર્ગનાં સુખો તથા દરેકના જીવન વિશે મતભેદ પડે છે, અને કયું જીવન વધારે કે ઓછી પ્રતિષ્ઠાવાળું છે, અથવા (૫૮૨) વધારે દુઃખરહિત છે—એવો પ્રશ્ન છે–તો કેણ સાચું બોલે છે એની આપણને શી રીતે ખબર પડશે?
તેણે કહ્યું હું પોતે જવાબ આપી નહિ શકું.
વારુ, પણ ધારણ કર્યું હોવું જોઈએ ? અનુભવ અને વિવેક અને બુદ્ધિના કરતાં બીજું કોઈ વધારે સારું ઘેરણ હેઈ શકે ?
તેણે કહ્યું. બીજું એનાથી વધારે સારું ન હોઈ શકે.
ત્યારે, મેં કહ્યું. જરા વિચાર કરે. આપણે જે સુખો ગણાવ્યાં તે બધાને સૌથી વધારે અનુભવ ત્રણ જણમાંથી કોને હશે? ફિલસૂફને નફાના સુખનો અનુભવ હોય, તેના કરતાં નફાને લેભી તાત્વિક સત્યના સ્વભાવનો અભ્યાસ (૪) કરે તો પણ શું એને જ્ઞાનના સુખને વધારે અનુભવ મળે ખરે ?+
તેણે જવાબ આપ્યો: ( આ બાબતમાં) ફિલસૂફ મેટે લાભ ઉઠાવે છે, કારણ કે ઠેઠ પોતાના નાનપણથી બીજાં સુખને આસ્વાદ એણે હરહંમેશ જરૂર લીધેલ હોય છે. પણ નફાના લેભીએ પિતાના આખાયે અનુભવમાં સત્યના અભ્યાસનું તથા તેના જ્ઞાનનું મધુ અવશ્ય ચાખ્યું નથી–અથવા, મારે ઉલટું એમ કહેવું જોઈએ, કે જે તેની
* cf. Mill's “Sense of Dignity." + સરખાવો નીચે ૫૮૭