________________
૪૮૪
પરિચ્છેદ ૯ કશાને નહિ પણ આનું શું કારણ એ તમે જોયું છે ?
હા, કારણ એ છે કે પ્રત્યેક વ્યક્તિનું રક્ષણ કરવાની આખા નગરરાજે સંતલસ કરેલી હોય છે.
(૬) મેં કહ્યું. સાવ સાચું, પણ જેની પાસે લગભગ પચાસેક ગુલામે હેય એવા આમાંના કેઈ શેઠિયાને, એના કુટુમ્બ, માલમતા તથા ગુલામ સાથે, જ્યાં એને કઈ પણ રવતંત્ર માણસની મદદ ન મળી શકે એવા જંગલમાં કઈ દેવ ઉપાડી જાય છે એમ તમે કપ–(ત એવા સંજોગોમાં) એને તથા એનાં બેરી છોકરાને એના ગુલામે મારી નાંખશે એ ા ભયની વ્યથા શું એ નહિ અનુભવે ?
(પ૭૯) તેણે કહ્યું. હા, એને અતિશય બીક લાગશે.
વખત એવો આવી લાગે છે કે જ્યારે તદ્દન મરજી વિરુદ્ધ, કેટલાયે ગુલામેની ખુશામત કરવાની તથા સ્વતંત્રતાનાં
અને બીજાં ઘણાં બધાં વચનો આપવાની એને ફરજ પડશે,–એને પિતાના જ નોકરેનાં મન મનાવવાં પડશે
તેણે કહ્યુંઃ હા, પોતાની જાતનો બચાવ કરવાને એને માટે એ એક જ રસ્તો છે.
અને ધારે કે જે દેવ એને ત્યાં ઉપાડી ગયો, તે એને એવા જ પાડેશીઓની વચ્ચે લઈને મૂકે છે, કે જે કંઈ પણ માણસને બીજાને શેઠ થવા ન દે, અને આનાથી વિરુદ્ધનું વર્તન કરનાર જે કોઈ મળી આવે, તો તેવાનો જે જાન પણ લે–આમ હોય છે ?
(a) દરેક બાજુએથી દુશ્મનેએ એને ઘેરી લીધો હોય. તથા એના પર તેઓ નજર રાખ્યા કરતા હોય, એમ જે તમે ધારે, તે એની દશા અત્યંત ખરાબ થઈ જશે.
અને જે કેદખાનામાં જુલમગારેને પૂરાઈ રહેવું પડશે કે શું આવું જ નહિ હોય—આપણે વર્ણન કર્યું છે તે અનુસાર, જે સ્વભાવથી જ તમામ પ્રકારના ભય અને વિષયવાસના થી ભરેલો છે તેવાને ? એને