________________
૨૭૨
४७१
મેં કહ્યુંઃ અને હવે વર્ષાં વીતી ગયાં હશે, અને આ જેવા છે તેવાને ઘેર એક છેાકરા થાય છે તથા એને એના બાપના સિદ્ધાન્ત પ્રમાણે ઉછેરવામાં આવે છે એમ તમારે કલ્પના કરવાની છે. હું એને કલ્પી શકું છું.
પછી બાપને જે બધું બની ગયું તે તે તે છેકરાની બાબતમાં પણ બને છે એમ તમારે આગળ કલ્પવાનું છેઃ—જેને એના (F) લલચાવનારા સંપૂર્ણ સ્વાતંત્ર્ય કહે છે તેવા પૂરેપૂરા ઉજ્જૂ ખલ જીવન પ્રત્યે એ ઘસડાય છે; અને એનો બાપ તથા મિત્રો સંયમી ઇચ્છાઓના પક્ષ લે છે અને સામેના પક્ષ વિરાધી ઇચ્છાઓને મદ કરે છેઃ આ ધાર જાદુગરો તથા જુલમગારો ઉત્પન્ન કરનારાઓને એમ માલુમ પડે છે કે એના ઉપરનો પેાતાનો કાણુ એછે થતા જાય (૫૩) છે કે તરત જ, એની નકામી તથા ઉડાઉ વાસનાઓની ઉપર પ્રભુ તરીકે વિરાજમાન થતા એક મહાન મનોવિકાર તે એનામાં યુક્તિપ્રયુક્તિથી રોપે છે—એક જાતનો પાંખવાળા રાક્ષસી ભમરા—માત્ર એ જ ઉપમા દ્વારા એનું પૂરતું વન થઈ શકે એમ છે.
તેણે કહ્યું: હા, એને માત્ર એ જ ઉપમા બધએસતી થાય છે.
અને જ્યારે ધૂપ તથા અત્તર અને ફૂલની માળાઓ તથા ( જાત જાતના ) દારુ અને વિષયાંધ જીવનનાં તમામ સુખોની વચ્ચે, એની ખીજી વિષયવાસનાએ છૂટી થઈ ને, એના ભમરાળ સ્વભાવમાં તેઓએ જે (મેટી) વાસના રોપી છે એના ડ ંખને સર્વાંગે પાષતી, એની આજુબાજુ ગણગણતી (૬) આવે છે, ત્યારે છેવટે ધેલછા પાતે જેના અંગરક્ષકાના કપ્તાન તરીકે કામ કરતી હાય છે એવા (દુષ્ટ) આત્માના આ સ્વામીમાં ગાંડપણુ ઉછળી આવે છે; અને પેાતાનામાં કાઈ સારા અભિપ્રાયા કે ઈચ્છાઓ બધાય છે? એમ તથા એનામાં લજ્જાને
* મુદ્દો ૨, જુલમગારના જન્મ
૧ અથવા ’“ જેને સારી ગણવામાં આવતી હાય, તેવી ઇચ્છાએ કે અભપ્રાયા,
"P