________________
૪૬૦
પરિચ્છેદ
મૂકીને એને દેહાંત દંડની શિક્ષા કરવાને અશક્ત નીવડે તે તે એનું ખૂન કરવાનું કાવત્રુ કરે છે.
તેણે કહ્યું: હા, એ એમની સામાન્ય રીત છે.
પછી જુલમગારની કારકીદી'માં જેએ આટલે સુધી આગળ વધ્યા હોય છે, તે બધા જે યુક્તિ વાપરે છે, તેવી અંગરક્ષકા માટેની જાણીતી માગણી આવે છે—તેઓ કહે છે તેમ ‘લેકાના મિત્ર એમની પાસેથી છિનવાવા ન જોઈએ ! '
એમ જ.
લેાકેા તરત અનુમતિ આપે છે;
એને શું થશે તેની એમને અહુ જ ખીક રહ્યા કરે છે.—પેાતાના પડ માટે એમને કશા ભય જ હાતા નથી.
(૪) સાવ સાચું.
અને લોકેાના શત્રુ હાવાનેા જેના પર આરાપ હોય એવા કાઈ પૈસાદાર માણસ આ જુએ છે, ત્યારે મારા મિત્ર, ભવિષ્યવેત્તાએ ક્રેએસસને કહ્યું હતું તે અનુસાર,
હેરમુસના કાંકરિયાળ કિનારે એ નાસે છે અને જરા પણ થાલતા નથી, પોતે બીકણ છે એની એને શરમ પણ આવતી નથી. ’૧ એણે કહ્યું: અને એ તદ્દન ખરું પણ છે, કારણ જો એને શરમ આવતી હોય તે તે કદી ક્રી શરમાવું ન પડે એવું જ કઈ કરે તે
પણ જો એ પકડાઈ જાય તે મુએ જાણા.
(
અલબત્ત.
(૩) અને જેનો આપણે પાલક તરીકે ઉલ્લેખ કર્યાં હતા, તે હવે પેાતાના ભારથી ‘સાદાં ભાળાંને મદદ કરતા ' જાતેા નથી, પણ કેટલાયે માણસોને ઉથલાવી પાડનાર—પોતાના હાથમાં લગામ
૧ Herod – 1 : 55,