________________
૪૬૬
પરિચ્છેદ ટ
તે તેને તથા
એટલે કે જે લેાકામાંથી એ પેદા થયા છે, તેના દાસ્તાને નિભાવશે એમ તમારું કહેવું છે, ખરું ને?
તેણે કહ્યું: હા, એ સિવાય એમને છૂટકા નથી.
પશુ લેાકેાને જો ગુસ્સા ચડે, અને તે એમ પ્રતિપાદન કરે કે ઉમ્મરે પહેાંચેલા છેકરાના નિભાવ બાપે કરવા ન જો એ, (૫૯) પણ ઉલટા છેાકરાએ બાપને નિભાવવા જોઈ એ તેા ? છેોકરો મેાટા થાય, ત્યારે એ પેાતાનું રક્ષણ કરે તથા તેની મદદથી જેમને ધનવાન અને શિષ્ટ ગણવામાં આવે છે, તેવા લેાકેાના રાજ્યબંધારણમાંથી એને મુક્તિ મળે, એ આશાએ જ બાપે એને જન્મ આપ્યા હતા, તથા ઠેકાણે પાડયો હતાઃ નહિ કે એના ચાકરાતા પણુ એ ચાકર થઈ રહે, તથા એને અને એના દાસ્તા તથા ગુલામાના ખડખાર ટાળાને નિભાવ્યા કરે! અને આ રીતે ખડખાર છોકરાને તથા એના અનિચ્છવા યોગ્ય સાથીદારાને જેમ ખીજો હરાઈ આપ પેાતાના ધરમાંથી હાંકી કાઢે, તેમ અહીં પણ તેને તથા તેના દાસ્તાને એ હુકમ કરશે.
તેણે કહ્યું: ભગવાનના સેગન ખાઈ ને કહું છું કે ત્યારે તે માબાપને (વ) જરૂર ખબર પડશે કે કેવા રાક્ષસને એ પેાતાની છાતીએ ઉછેરે છેઃ અને જ્યારે એ હાંકી કાઢવાનું કરશે, ત્યારે બાપ શતે કેટલેા નબળા છે અને છોકરા કેટલેા બળવાન છે તેની એને ખબર પડશે.
કેમ, તમે એમ તેા કહેવા માગતા નથી તે કે જુલમગાર બળજબરી કરશે? શું! એને બાપ એની સામે થાય તે અને મારશે !
ત્યારે એ તા પિતૃત્યા કરનાર, નૃદ્ધ પિતાને ક્રૂર પાલક થયા અને જેતે વિશે કદી કાઈ ભૂલથાપન ખાઈ શકે એવા ખરેખરા જુલમ તે આ જ; કહેવતમાં કહ્યું છે તે પ્રમાણે સ્વતંત્ર પુરવાસીઓની