________________
૫૩૩
૪૦૯
અત્યારે હાય છે તેવા અકસ્માત - ઇચ્છા-થઈ-આવી-હોય તેવા કે ઘૂસણિયા નહિ હોય, પરંતુ નિશ્ચલ અને વ્યસ્થિત હશે.
સાચું.
મેં કહ્યું: ધારો કે ફિલસૂફીના અભ્યાસ વ્યાયામનું સ્થાન લે છે, અને શારીરિક કસરતામાં જેટલેા કાળ ગયેા તેના કરતાં બમણા ગાળા સુધી એકલા એના અભ્યાસ રસપૂર્વક અને ખંતથી જારી રાખવામાં આવે તા —ખસ થશે નહિ ?
(૬) તેણે પૂછ્યું: ચાર કે છ વ તમે રાખશે ?
મેં જવાબ આપ્યોઃ ધારા કે પાંચ; * એ અભ્યાસને અંતે એમને ગુકામાં મેકલવા પડરો તથા યુવાન માણસા જે લશ્કરી કે ખીજા હે દ્દાએ પૂરવાને ગુણસંપન્ન ગણાતા હેાય તે હાદ્દાએ સ્વીકારવાની તેમને ફરજ પાડવામાં આવશે, આ રીતે તે દુનિયાને અનુભવ મેળવશે અને લાલચેાથી કેટલીયે રીતે તેએ ત્યાં આકર્ષાતા હશે ત્યારે તે દર્દ રહે છે કે ચળે છે એને અખતરા કરવાની તક મળી રહેશે. (૫૪૦) અને એમના જીવનને આ ક્રમ કયાં સુધી લંબાવવામાં
આવશે ?
મેં જવાબ આપ્યોઃ પદરવ, + અને જ્યારે તેઓ પચ્ચાસ વર્ષની ઉમ્મરના થયા હાય, ત્યારે તેમનામાં જે હજી પણુ બાકી રહ્યા હોય તથા જેમણે પેાતાના જીવનના પ્રત્યેક આચરણુ દ્વાર! તથા જ્ઞાનની પ્રત્યેક શાખામાં નામના મેળવી હાય, તેવાએ ભલે પેાતાના સંપૂર્ણ પદને પ્રાપ્ત કરે; કારણ જે પ્રત્યેક વસ્તુને પ્રકાશિત કરે છે એવા વિશ્વગત પ્રકાશ તરફ પેાતાના આત્માનાં (આંતર) ચક્ષુ માંડવાના તથા પરમ ઇષ્ટના સાક્ષાત્કાર કરવાના વખત એમને માટે આવી લાગ્યા છે; કારણ જે આદશ અનુસાર (૬) તેઓ રાજ્ય કે વ્યક્તિઓનાં જીવન તથા પેાતાનાં જીવનને બાકીના
* આન્વીક્ષિકાને ઉચ્ચતર અભ્યાસક્રમ વર્ષ ૩૦-૩૫ + વ ૩૫ થી ૫૦ સુધી જીવનમાં કસેાટી,