________________
પરિચ્છેદ ટ
૪૪૨
પણ સુલેહશાંતિ જાળવવી જોઈ એ એવી આવશ્યકતા પણ નથી, સિવાય કે તમારું મન એમ કહેતું હોય;—કાઈ કાયદા અનુસાર તમે હાદ્દા લઈ શકા એમ ન હેાય, અથવા તમે પૂરીમાં બેસી શકે! એમ ન હા, તે તમારા મનમાં ઉમળકા થઈ આવે તેા તમારે હાદ્દો ન લેવા કે જ્યૂરીમાં ન બેસવું એવી પણ આવશ્યકતા નથી,—આ પ્રકારની જીંદગી (૫૫૮) એક ક્ષણભર શું અત્યંત ઉલ્લાસમય નથી લાગતી ? એક ક્ષણુભર ખરી.
અને જેઓને સખત શિક્ષા થઈ ચૂકી છે તેવા પ્રત્યે એમને પ્રેમ કાઈ કાઈ સંજોગામાં શું અત્યંત મનેાહર નથી લાગતા ? પ્રજાસત્તાક રાજ્યમાં જેમને દેહાંતદંડની અથવા દેશનિકાલની સજા ફરમાવવામાં આવી હાય તેવા ઘણાએ માણસા જ્યાં રહેતા હૈાય ત્યાં તે ત્યાં જ રહે છે, તથા દુનિયામાં આમતેમ કેવા ફર્યા કરે છે એ શું તમે નથી જોયું—વીર પુરુષની જેમ એ સગૃહસ્થ આડંબરથી હરે ફરે છે, અને કેાઈ જોતું નથી, કે કાઈ ને દરકાર હાતી નથી !
તેણે જવાબ આપ્યો: હા, ધણાય અને એવા ઘણાયે હોય છે.
(a) મેં કહ્યું: વળી પ્રજાસત્તાક રાજ્યમાં રહેલા ક્ષમાના ગુણુ, અને નજીવી બાબતે પ્રત્યેની ‘એની-શી-ચિંતા-કવી' એ પ્રકારની મનેાદશા તથા—(આપણા રાજ્યમાં) પેાતાના નાનપણથી જેતે સુદર વસ્તુએ સાથે રમવાની તેમ જ તેને અભ્યાસ કરવાની તથા તેમાંથી આનંદ મેળવવાની ટેવ પડી હાય એવા જ લેકે સારા થઈ શકશે, સિવાય કે કાઈ વિરલ ગુણસંપન્ન સ્વભાવ હોય—એમ પ્રતિપાદન કરીને, રાજ્યને પાયો નાંખતાં જ આપણે જે તમામ સારા સિદ્ધાન્તાની ગંભીરતાપૂર્વક સ્થાપના કરી હતી તે તમામ સિદ્ધાન્તાની અવગણના થતી પણ જુઓ—આ ઉપરાંત લેકા (સારા) રાજનીતિજ્ઞ પુરુષો કઈ રીતે થઈ શકે તે બાબત તથા જે પ્રજાને મિત્ર છે. તેવાને માનની પદવીએ ચડાવવા બાબત કદી પણ વિચાર તમામ સારા સિદ્ધાન્તાને કેટલી આપવડાઈથી
ન કરતાં, આપણા પેાતાના પગ (F)