________________
૫૫૮
તળે ચગદી નાંખે છે તે પણ જુએ તે ખરા ! હા, પ્રજાસત્તાક રાજ્યનું દિલ ઉદાર હોય છે!
આ અને આવી ખીજી ખાસિયતા પ્રજાસત્તાક રાજ્યની વિશિષ્ટતાઆ છે; વૈચિત્ર્ય કે બહુત અને અવ્યવસ્થાથી ભરેલું, તથા સમાન તેમજ અસમાન એમ બંનેને એકસરખી રીતે અમુક પ્રકારની સમાનતા અક્ષતું રાજ્યબ ધારણનું એ મનેાહર સ્વરૂપ છે!
આપણે એને ઠીક ઠીક ઓળખીએ છીએ.
મે કહ્યું: તે હવે એવા માણસ કઈ જાતની વ્યક્તિ છે, એ વિશે વિચાર કરા, અથવા એમ નહિ તે, રાજ્યની ખબતમાં કર્યું હતું તેમ એ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એનેા ખયાલ કરા
તેણે કહ્યું: ઘણું સારું.
એ શું આ પ્રમાણે નથી બનતું—કાઈ લેાભી અને (૩) મૂડીવાદી બાપના એ દીકરા છે, બાપે તેને એની પેાતાની ટવા પ્રમાણે શિક્ષણ આપ્યું છે.
એમ જ.
અને એના બાપની જેમ, જેમાંથી પૈસા મળી રહે છે તેવાં સુખા તે આવશ્યક પણ જેમાં પૈસા ખર્ચવા પડે એવાં અનાવશ્યક છે એમ ગણીને એને બળજબરીથી એ દાબી રાખે છે, ખરું ને? એ દેખીતું છે.
સ્પષ્ટતાની ખાતર, આવશ્યક સુખા કયાં અને અનાવશ્યક સુખા કયાં એના ભેદ આપણે પાડીએ તે ઠીક પડશે, નહિ ? ×
હા.
જેમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ, અને જેને સંતાપવાથી (૬) આપણને ફાયદો થાય તે, શું આવશ્યક સુખા નથી ? અને કુદરતે * બહુત્વ તથા અવ્યવસ્થાને પ્લેટા પર્યાય ગણે છે. આ પિથાગેારાસની
અસર છે.
× આવશ્યક તથા અનાવશ્યક ઇચ્છા પર ચર્ચા,