________________
૫.
અને પાતે એના પિતા છે પણ એને કેવી રીતે શિક્ષણ આપવું તેનું એને જ્ઞાન નથી એ કારણે એની સંખ્યા વધતી જાય છે, અને એ ઉગ્ર થતી જાય છે.
તેણે કહ્યું: હા, એમ થાય એવા સંભવ છે ખરો. એ તેને એના ના મળતિયા
૪૪૭
છે અને તેમની સાથે ખાનગી મસલત વંશ વધે છે.
તરફ્ ખેંચી લઈ જાય ચલાવીને એ ઇચ્છાઓના
સાવ સાચું.
જે માણસા દેવેશને પ્રિય હોય છે, તેમના મનમાં જે બધા ગુણા, અભ્યાસના સારા વિષયે, અને સાચા શબ્દો વસતા હોય છે, અને જે એના સૌથી શ્રેષ્ઠ પાલકા તથા ચાકીદારા તરીકે રક્ષણ કરતા હોય છે, એ તમામથી એ યુવાન માણસ વંચિત છે એમ જ્યારે તે જુએ છે, ત્યારે છેવટે એના આત્માના કિલ્લે તે સર કરે છે. (૪) તમે કહ્યા એ સિવાય ( આત્માના) કાઈ ખીજા વધારે સારા પાલકા ન જ હાઈ શકે.
ખાટાં, બડાઈ ખાર જુઠ્ઠાણાં અને વચનોની કિંમત ખોટી અંકાય છે અને તે એમની જગ્યા લે છે. એ જરૂર એની જગ્યા લઈ લે છે.
અને આ રીતે એ યુવાન માણસ સુખાનુરાગી લકાના દેશમાં જઈ વસે છે, અને બધા લેાકેાના દેખતાં છતાં ત્યાં પેાતાનું રહેઠાણુ પસંદ કરે છે; અને એના મૂડીવાદી અંશને મહ્દ કરવા એના મિત્રો કાઈ ને માકલી આપે તેા ઉપર કહ્યાં તેવાં ખાટ્ટાં જુઠ્ઠાણાં રાજાના કિલ્લેબંધી દુર્ગંના દરવાજા બંધ કરી દે છે; અને તેઓ વિષ્ટિ કરવા આવેલા દૂતાને અંદર પેસવા નહિ દે, તેમજ વૃદ્ધને ચાલે એવી પિતાતુલ્ય શિખામણુ કાઈ ખાનગી સલાહકારો આપે તે તેવી શિખામણને મળવા કે સાંભળવા (૩) દેવામાં નહિ આવે. પછી સંગ્રામ જાગશે અને તે જીતી જશે, અને ત્યાર બાદ વિનય જેને તે