________________
૪૧૧.
પ્રતિષ્ઠાવાળી માને અને એ રીતે ખીજી વસ્તુએ કરતાં (૬) એની કીંમત ઊંચી આંકે, તથા જે ધર્માંના તેએ આચાર્યાં છે, અને જેના સિદ્ધાન્તાને પેાતાના રાજ્યને વ્યવસ્થાસર કરતી વખતે તેઓ ઉચ્ચપદે સ્થાપન કરશે, તે ધને ખીજી બધી બાબતા કરતાં સૌથી વધારે અગત્યનેા અને અધિક માનશે !
તેઓ કઈ રીતે શરૂઆત કરશે ?
*
પહેલાં તેા દસ વર્ષથી ઉપરના તમામ નગરવાસીઓને તે (૫૪૧) નગર બહાર કાઢશે અને માબાપની ટેવાની અસરમાંથી જેએ મુક્ત હોય તેવાં બાળકાને તે હાથ પર લેશે; તેમની પેાતાની ટવા અને જે કાયદાએ આપ્યા છે તે અનુસાર તેઓ તેમને શિક્ષણ આપશેઃ અને આ રીતે જે રાજ્ય તથા બંધારણ વિશે આપણે વાત કરતા હતા, તે રાજ્ય અત્યંત સહેલાઈથી અને વહેલામાં વહેલી તકે સુખ પ્રાપ્ત કરશે, અને જે પ્રજામાં આવું બંધારણુ હશે તેને સૌથી વધારે ફાયદો થશે.
૫૪૦
હા, એ રસ્તા સૌથી સારા છે. અને સોક્રેટિસ હું માનું () છું કે કદીય જો આવું બંધારણ અસ્તિત્વમાં આવે તે એ કઇ રીતે આવશે એનું તમે બહુ સારું વર્ણન કર્યુ છે.
ઉત્કૃષ્ટ રાજ્ય તથા જે માનવ એની છષ્મી (પેાતાના આત્મામાં) ધારણ કરે છે એ બંને વિશે આટલું બસ થશે—આપણે એમનું કઈ રીતે વર્ષોંન કરીશું એ વિશે કશી મુશ્કેલી રહી નથી.
તેણે જવાબ આપ્યોઃ કંઈ મુશ્કેલી નથી; અને કશું વધારે કહેવાની જરૂર નથી એમ માનવામાં હું તમારી સાથે સમત થાઉં છુ.
* ઉપર જી ૪૧૫ ૩; ૪૩૦-૪; તથા ૫૦૧-૬,