________________
૫૪૭
૪
તેણે કહ્યું: ખરું.
શાસનકર્તાઓને જે માન આપવામાં આવે છે તેમાં, સામાન્ય વેપારરાગાર તથા ખેતીમાંથી લડાયક વર્ષાંતે મુક્ત રાખવામાં, સાજનિક ખાાંઓના ધારણમાં, તથા શારીરિક કેળવણી અને લડાયક શિક્ષણ પ્રત્યે જે ધ્યાન આપવામાં આવશે તેમાં આ તમામ બાબતામાં આ રાજ્ય અગાઉના રાજ્યને મળતું આવશે.
-
ખરુ.
(૬) પરંતુ હવે સરલ અને એકાગ્ર ફિલસૂફ઼ા નહિ રહ્યા હોય, પણ તેમનામાં કેટલાંયે તત્ત્વા સેળભેળ થઈ ગયાં હશે, તેથી તેમને કશી પણ સત્તા ન આપવામાં, તથા ફિલસૂફ઼ાથી વિમુખ થઈ ને જે આવેશમય અને એા સવ તાગામી સ્વભાવવાળા લેાકેા શાંતિ કરતાં લડાઈ માટે વધારે લાયક હાય છે, તેમના પ્રત્યે (૫૪૮) પેાતાનું વલણુ દેખાડવામાં અને લડાયક યુક્તિપ્રયુક્તિઓ તથા યાજનાઓની જે વધારે પડતી કીંમત આંકવામાં આવે છે તેમાં તથા ચિરકાલના વિગ્રહો કરવામાં ઘણે અંશે આ રાજ્યની વિશિષ્ટતા રહેશે *
હા.
મેં કહ્યું: હા, અને મૂડીવાદી રાજ્યમાં રહેતા લેાકેાની માક આ જાતનાં માણસા પણ પૈસાનાં લાભા હશે; સાના-રૂપા માટે તેમનામાં તીવ્ર છૂપી વાસના હશેઃ અને તેને સંતાડવા તથા અનામત મૂકવા મકાને તેમજ તીજોરી હશે તેથી તેએ અંધારી જગ્યામાં તેનેા સંગ્રહ કરશે; વળી પક્ષીએ પેાતાનાં ઈંડાં માટે માળા ખાંધે છે તેવા કિલ્લાએ હશે, અને તેમાં પેાતાની પત્નીએ કે પછી તેમની મરજીમાં (૩) આવે તેવી ખીજી કાઈ સ્રીએ પર તેઓ માટી રકમોનું ખર્ચ કરશે.
* આદર્શો નગરરાજ્યમાં બુદ્ધિનું તત્ત્વ ઉચ્ચપદે હાય છે, કુળપર પરાપર સ્થપાયેલા રાજ્યમાં પ્રાણનું તત્ત્વ બુદ્ધિને પદભ્રષ્ટ કરીને આ સ્થાન લે છે,