________________
૪૩.
પૈસા કમાવા શરુ કરે છે, અને સખત મહેનત કરીને તથા ક્ષુદ્ર અને લાભી રીતે કરકસર કરીને એ મૃડી એકઠી કરે છે. એવા માણુસ કામનાના તથા લાભના તત્ત્વને ( અંતરના ) ખાલી સિંહાસન ઉપર એસાડે અને મુકુટ તથા કમરપટ્ટો અને તલવારથી એને સુસજ્જ થવા દઈ પેાતાના અંતરમાં એને મહાન રાજાનેા પાઠ ભજવવા દે એ શું સંભવિત નથી ?
૪૫૩
તેણે જવાબ આપ્યાઃ સૌથી સાચું.
(૩) અને જ્યારે બુદ્ધિ તથા પ્રાણનાં તત્ત્વાને તેના સમ્રાટની બન્ને બાજુ જમીન ઉપર તેએ જાણે આજ્ઞાંકિત અનુચરા હાય એ રીતે એસવાની ફરજ પાડવામાં આવે અને તેમનું હવે શું સ્થાન છે તેનું એમને ભાન કરાવવામાં આવે, ત્યારે નાની રકમેામાંથી મોટી રકમેા કેવી રીતે પેદા કરી શકાય તેના જ માત્ર વિચાર કરવાની બુદ્ધિને ક્રૂજ પાડવામાં આવે છે, અને પ્રાણના તત્ત્વને ધનવાન લેાકેા સિવાય બીજા કશાની સ્તુતિ કે પૂજા કરવાની મના કરવામાં આવે છે અથવા ધનની પ્રાપ્તિ તથા તેને મેળવવાના ઉપાયેા પ્રત્યે તેની મહત્ત્વાકાંક્ષાને જેટલી દોરવામાં આવશે તેટલી ખીજા કાઈ પ્રત્યે એ નહિ ખેંચાવા દે.
તેણે કહ્યું: મહત્ત્વાકાંક્ષી યુવાનનું એક લાભી માણસમાં જે પરિવત ન થઈ જાય છે તે ફેરફાર બીજા બધા કરતાં બહુ જ જલદી અને અનિવાય રીતે થાય છે.
(૬) મેં કહ્યું; અને લેાભી માણસ મૂડીવાદી રાજ્યના યુવાન છે – ખરું ને ?
તેણે કહ્યું: હા, કંઈ નહિ તેા જે વ્યક્તિમાંથી એ પેદા થાય છે તે જે રાજ્યમાંથી મૂડીવાદી રાજ્ય ઉત્પન્ન થાય છે તેના જેવી જ છે. ત્યારે એ બે વચ્ચે ક ંઈ સરખાપણું છે કે નહિ તે વિશે આપણે જરા વિચાર કરીએ.
( ૫૫૪) ધણું સારું.
ત્યારે પહેલાં તે તે બને ધનની જે કીમત આંકે છે એમાં
૨૮