________________
૪૩૪
પરિચ્છેદ ૮
એક બીજાને મળતા આવે છે.
જરૂર.
તેમજ તેમની ખુબ મહેનત મજુરી કરવાની ખાસિયતમાં એવી વ્યક્તિ પોતાની જરૂરી જોગી કામનાએને જ સાષે છે, અને તેટલા પુરતી જ પેાતાના ખર્ચની હદ બાંધે છે; અને ઇચ્છાએ ઘણી બધી હોવાથી કંઈ ખાસ ( પૈસાને ) ફ્ાયદો નથી એવા ખયાલથી જ એ પેાતાની ઇચ્છાઓને અંકુશમાં રાખે છે.
ખરુ. (એ તદ્દન ) ગ ંદા હાય છે અને દરેક બાબતમાંથી કંઈનું કંઈ પાતે બચાવે છે અને તે રીતે એ પેાતા માટે મોટી રકમ એકઠી કરે છે, અને ક્ષુદ્ર લેાકેા આ જાતના માણસની વાહવાહ કરે છે. જે (૨) રાજ્યના પ્રતિનિધિરૂપ એ છે એના જેવી જ શું એની સીકલ નથી ? મને એ એવા જ લાગે છે; કઈ નહિ તા એ પેાતે તથા તેનુ રાજ્ય પૈસાની કીમત બહુ મોટી આંકે છે.
મેં કહ્યું: એ માણસ જરાયે સ ંસ્કૃત નથી એ તમે જોયું ને ? તેણે કહ્યું: હું કલ્પી પણ શકતા નથી; જો એ સુશિક્ષિત હોત તા એક આંધળા દેવને પાતાના ગાયક ગણુતા અધ્યક્ષ ન બનાવત, કે એને વિશિષ્ટ માન ન આપત.૧
મેં કહ્યુંઃ ઉત્તમ ! છતાં જરા વિચાર કરાઃ આથી આગળ જઈ આપણે એટલું શું કબૂલ કરવું ન જોઈ એ કે સારા સંસ્કારની આવી ખામીને લીધે, ભીખારી અને બદમાશોમાં હોય છે તેવી ભમરાળ () ઇચ્છા એનામાં મળી આવશે, જેં એના જીવનની સામાન્ય રહેણીકરણીને લીધે જ જબ્બરદસ્તીથી ખાઈ રહી હશે.
ખરુ.
એની બદમાશાની જો તમારે શોધ કરવી હોય, તેા કયાં કરવી એ તમે જાણા છે ?
૧. અહીં મૂળ ગ્રીક પાડાન્તર વિશે એક નેધ છે.