________________
૪૨૫
એડેમન્ટસે કહ્યું: હા, એવી ફરિયાદા તેઓ પુષ્કળ કરે છે, અને એમની ફરિયાદો એમના જેવી જ હોય છે.
૫૪૭
મે કહ્યું: અને જે મુઢ્ઢા નાકરા વિશે એમ માનવામાં આવે છે કે તેઓને કુટુમ્બ પ્રત્યે સારી લાગણી છે, તેઓ પણ પુત્ર સાથે અવારનવાર એવી જ રીતે ખાનગીમાં વાતા કરે છે; અને કાઈની પાસે પેાતાના બાપના પૈસા લ્હેણા નીકળતા હોય એવાની કે ગમે તે રીતે બીજો કાઈ એને અન્યાય કરતા હોય તેવાની સાથે તેમનો ભેટા થાય અને એનો પિતા તેની સામે (૫૫૦) કાયદેસર પગલાં ન લે, તેા તે પેાતે જ્યારે મેટા થાય ત્યારે એવા લેાકા પર વેર વાળશે તથા પેાતાના બાપ કરતાં વધારે મરદાનગી દેખાડશે એમ કહીને તેઓ તેને ભભેરશે. એ જ્યાં કાંઈ ક્વા જશે, ત્યાં બધી આવી જ વાત એ સાંભળશે અને નજરે જોશે. નગરમાં પેાતાતાનું કામ કરનારાઓને તેઓ મૂર્ખ ગણશે, અને તેમને જરા પણ માન નહિ આપે. જ્યારે એથી ઉલટું અત્યંત વ્યવસાયી હેાવાનો ડાળ કરનારાઓને જોવા અને સાંભળવાથી એ ઉપરાંત પોતાના પિતાના શબ્દો પણ એ સાંભળતા હશે તે પરથી તથા એના જીવનની રહેણીકરણીનું એ ખારીકાઈથી અવલાકન કરતા હશે તથા ખીજાઓની સાથે તેની સરખામણી કરતા હશે તેથી—પરિણામ એ આવશે કે તે યુવાન માણસ વિરાધી દિશાએ પ્રત્યે આકર્ષાશે: (વ) જ્યારે એને પિતા એના આત્માના બુદ્ધિતત્ત્વને પાણીસિંચન કરતા હશે, તથા તેનું પોષણ કરતા હશે, ત્યારે ખીજાઓ મનોવેગ તથા કામનાના તત્ત્વને ઉત્તેજન આપતા હશે અને મૂળથી એનો સ્વભાવ કંઈ ખરાબ નહિ હોય, પરંતુ ખરાબ સાબતને અગે છેવટે તેની મિશ્ર અસરને લીધે તે મધ્યમ સ્થાને આવી પહોંચશે, અને ઝધડાખાર વૃત્તિ તથા મનોવેગના મધ્યમ તત્ત્વને નમતું આપીને પેાતાના અંતરમાં જે (આત્માનું) રાજ્ય રહેલું છે એને તે ત્યાગ કરશે, અને એ રીતે તે ઉદ્ધૃત તથા મહત્ત્વાકાંક્ષી બનશે.
એની ઉત્પત્તિનું તમે સ ંપૂર્ણ રીતે વર્ણ ન કર્યું છે એમ મને લાગે છે.