________________
પરિચ્છેદ ૮
(રાજ્યકારભારમાં ભાગ લેવાની) (7) યોગ્યતાનું ધેારણુ હરકાઈ પુરવાસી પાસે ધનની અમુક રકમ છે કે નહિ તેનું ધેારણ નક્કી કરતા કાયદો પછીથી તેએ ધડરશે; જેટલા પ્રમાણમાં અમુક લેાકેાને રાજ્યબંધારણમાં વધતા કે ઓછા ભાગ આપવાનું તત્ત્વ હશે, તેટલા પ્રમાણમાં અમુક જગ્યાએ એ રકમ મોટી હશે, અને ખીજી જગ્યાએ નાની હરો; અને મુકરર કરેલી રકમ કરતાં જેની માલમિલકતનો આંકડો છે હશે, તેને રાજ્યકારભારમાં કશે। ભાગ લેવા દેવામાં આવશે નહિ. જો માત્ર ધમકીથી આટલું કામ નહિ પતી જાય, તે બંધારણના આ ફેરફારાનો અમલ શસ્ત્રની મદદથી કરવામાં આવશે.
૪૧૮
સાવ સાચું.
અને સામાન્ય દૃષ્ટિએ વિચારતાં, મૂડીવાદી રાજ્ય આ રીતે અસ્તિત્વમાં આવશે.
તેણે કહ્યું: હા, પણ આ પ્રકારના રાજ્યબંધારણની ખાસિયતા કઈ હશે (દ) તથા આપણે જેની વાત કરતા હતા તે ઊણપેા પણ કઈ ?? મે કહ્યું: સૌથી પહેલું યેાગ્યતાના ધેારણ વિશે વિચાર કરો. જો તેની માલમિલકતના ધારણ અનુસાર સુકાનીઓને પસંદ કરવામાં આવે, અને જેને ખરેખર સારી રીતે વહાણ હંકારતાં આવડે છે, તેવા કાઈ ગરીબ માણસને વહાણુ હંકારવાની મનાઈ કરવામાં આવે, તે પરિણામ શું આવે એનો જરા ખયાલ કરા.
તેઓ ખરાબે ચડી જાય એમ તમારું કહેવું છે ખરું ને ? હા, અને કાઈ પણ બીજી બાબતમાં આ (સિદ્ધાન્ત) ખરા હોય તેના કરતાં રાજ્યવ્યવસ્થા વિશે આ વધારે ખરા છે.ર
એમ બનવા જોગ છે,
નગરરાજ્ય સિવાયના ? એમ~કે નગરરાજ્યનો પણ તમે આમાં સમાવેશ કરી ?
૧. સરખાવા ઉપર ૫૪૪ .
૨. અહીં મૂળના ગ્રીક પાડાન્તર વિશે એક નોંધ છે,