________________
૪૦૮
પરિચ્છેદ ૭
આન ંદનો સ્વાદ તેએ બહુ વહેલા જોયું હશે કે જીવાનિયાઓના મજાકની ખાતર લીલા કરે
(૬) ( આન્વીક્ષિકીના ) પ્રિય ચાખે તાપણ ભય છે: કારણ તમે માંમાં પહેલાં સ્વાદ આવે પછી તે છે; અને પેાતાનું જે ખંડન કરતા હોય એનું અનુકરણ કરતા તે હમેશાં બીજાના વિરેધ કરે છે અને એમનું ખંડન કરે છે; નાનાં કુરકુરિયાની માફક જે કાઈ એમની નજીક આવે તેમની સાથે તેઓ ખેંચાખેંચી કરે છે, અને એમને કરડે છે.
તેણે કહ્યું: હા, એ સિવાય બીજા કશામાં એમને વધારે મા
પડતી નથી.
અને જ્યારે એમણે કેટલાએ વિજય મેળવ્યા હાય, અને (૬) ઘણાને હાથે કેટલીય હાર ખાધી હોય, ત્યારે પહેલાં જે બધું તે માનતા હતા, તેમાંનું કશું જ, આવેશમાં આવી જઈને તથા સહસા ન માનવાને રસ્તે તેઓ ચડી જાય છે અને તેથી બાકીની દુનિયાની નજરે માત્ર તેમને ધેાતાને જ નહિ પરંતુ ફલસૂફી તથા તે સંબધી જે કંઈ બીજું હાય તેને ખરાબ કૅપનામ મળવાના સંભવ છે.
તેણે કહ્યું: બહુ જ સાચું.
પણ જ્યારે માણસ માટેા થાય, ત્યારે એવું ગાંડપણ કરવાની અપરાધ એ કદી નહિ કરે વિનેાદની ખાતર જે ખંડન કરતા હાર એવા વિતંડાવાદીનું નહિ × પણ સત્યની શેાધ કરતા હોય એવા આન્દીક્ષિકીના નણકારનું એ અનુકરણ કરરો; અને એ (પ્રકાર)ના અભ્યાસની પ્રતિષ્ઠા ઘટાડવાને બદલે એના ચારિત્ર્યને ઊડે। સમભાવ એ પ્રતિષ્ઠાને વધારશે.
તેણે કહ્યુંઃ સાવ સાચું,
અને આપણે જ્યારે એમ કહેલું કે ફિલસૂફીના અભ્યાસીએ
ગૅ જુઆ, ફાઇલિંબસ” તથા ‘પ્રોટાગેારાસના' સિદ્ધાન્ત, પરિ : ૧૦-૬૬૦
* * E r i s t i k è' ઉપર બ્રુઃ ૪૫૪ ૬, ૪૯૯ ૬,