________________
૫૦
૩૧
પણ કાઈ કાર કરજ આવી પડી હોય તે અનુસાર તેમાંનો દરેક જણ હાદ્દો સ્વીકારાશે એમાં શંકા હાઈ ન શકે.
મેં કહ્યું: હા, મારા મિત્ર, અને મુદ્દો એ જ છે. ( પર૧ ) (સામાન્ય) શાસનકર્તાના જીવન કરતાં તમારા ભવિષ્યના શાસનકર્તાએ માટે તમારે જુદા અને વધારે સારા વનની ચેાજના ધડવી પડશે અને ત્યાર પછી જ તમે સુવ્યવસ્થિત રાજ્ય સ્થાપી શકા; કારણ જે રાજ્યમાં આવી (યાજનાને) સ્થાન હશે તે જ રાજ્યમાં, રૂપા અને સોનામાં નહિ પણ સદ્ગુણ અને વિવેક જે જીવનમાં ખરા આશીર્વાદરૂપ છે તે ગુણામાં જે ખરેખરા શ્રીમત હશે તેવા રાજ્ય કરશે. આથી ઉલટું પેાતાના અંગત લાભને જ ઝંખતા અને ગરીબ સ્થિતિને લીધે મુખ્ય લાભને ઝડપી લેવાના વિચાર કરતા કરતા જો તે સાજનિક બાબતાને વહીવટ કરવા જશે તે કદી વ્યવસ્થા રહી શકશે નહિ; કારણ હાદ્દાઓ મેળવવા તેએ લડશે, અને આ રીતે ધરના અને બહારના જે અવડા ઊભા થશે તેનાથી શાશનકર્તાઓની પેાતાની અને સમસ્ત રાજ્યની પાયમાલી થશે.
તેણે જવાબ આપ્યા: સૌથી સાચું.
(૬) અને રાજ્યકારણની મહત્ત્વાકાંક્ષાને ક્ષુદ્ર માનતું હોય એવું કાઈ જીવન હાય તેા તે માત્ર ખરી ફિલસૂફીનું જ જીવન છે? ખીજા કાષ્ઠ પ્રકારનું જીવન આવું હોય એ તમારી જાણમાં છે?
તેણે કહ્યુંઃ ખરેખર મારી જાણમાં નથી.
અને જેએ શાસન કરતા હેાય તેમને એ કા` પ્રત્યે માહ ન હોવા જોઈ એ ખરું ને ? કારણ જો તેમને મેહ હાય તા (તે કા` માટે તેમનામાં) હરીફ આશકા ઊભા થશે અને તેએ લડશે.
એમાં સવાલ જ નહિ.
ત્યારે આપણે જેમને પાલકા થવાની ફરજ પાડીએ એવા તે કાણુ હરશે ? તે અવશ્ય એવા જ માણસા હશે, જે રાજ્યનાં કાર્યોંમાં સૌથી વધારે વિવેકી હશે, અને રાજ્યવહીવટ સૌથી સારો