________________
૫૩૧
૩૯૩
નથી. અથવા તે। અમુક અકા વચ્ચે શા માટે સંવાદ છે અને ખીજાએ વચ્ચે શા માટે નથી તે વિશે તે
વિચાર કરતા નથી. તેણે કહ્યું: મ માનવને મળી શકે તેના કરતાં તે જ્ઞાન કયાંય ઉચ્ચતર છે.
મેં જવાબ આપ્યાઃ હું એ પ્રકારના જ્ઞાનને ઉલટા ઉપયેાગી ગણું; એટલે કે ( પરમ ) સૌ તથા ઇષ્ટને અનુલક્ષીને જો તેની શોધ કરી હોય તેા, પરંતુ જો ખીજા કોઈ દૃષ્ટિબિંદુથી એને મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તા—નિરુપયેાગી,
તેણે કહ્યું: સાવ સાચું.
હવે જ્યારે આ તમામ વિષયાનું ખેડાણ એટલું થાય, કે તેમની વચ્ચે (૩) આપ-લે થાય અને સંબંધ બંધાય, તથા તેમની વચ્ચેના અરસપરસના સાદૃશ્યના પ્રશ્નનું પણ નિરૂપણ કરવામાં આવે, ત્યારે હું માનું છું કે એ વિષયાના અભ્યાસની આપણા આશયની દૃષ્ટિએ કંઈક કીંમત અંકાશે; ત્યાં સુધી નહિ.
મને એવી જ શંકા થાય છે; પણ સોક્રેટિસ, તમે જેની વાત કરેા છે એ તેા મહાન કાય છે.
મેં કહ્યુંઃ એટલે ? આપણે જે પ્રસ્તાવ કર્યાં તે કે બીજું ? આપણે જે (કઠિન) સંગીતને અભ્યાસ કરવાનો છે તેનો આ બધા માત્ર પ્રસ્તાવ જ છે એટલું શું તમે નથી જાણતા ? કારણુ, (૬) નિપુણ્ ગણિતશાસ્ત્રીને તમે તાર્કિક કે ફિલસૂફ઼ તે જરૂર નહિ ગણા ?
તેણે કહ્યું: અચૂક નહિ જ; ગણિતશાસ્ત્રી ( બુદ્ધિથી ) તર્ક કરી શકે એવું મેં ભાગ્યે જ જાણ્યું છે.
* મુદ્દો ૩. ‘D i a l e k t i k e ' જેમાં વિજ્ઞાનની પ્રત્યેક શાખાના મૂળભૂત સિદ્ધાંતા કે સ્વીકૃતિનું મૂલ્યાંકન કરીને સમન્વય સાધવામાં આવે તે—The Synthetic Method in - Metaphysics — ફિલસૂફીની સમન્વયની પદ્ધતિ,
4