________________
૫૨૭
ત્યાગ કરી શકે છે, અને સત્યની સાબતમાં રહી પરમ સતને કેટલા મેળવી શકે છે તે જાણવા તમારે આન્વીક્ષિકીની મદદથી તેમને ચકાસી જોવા પડશે; અને મારા પ્રિય મિત્ર, અહીં અત્યંત સંભાળ રાખવાની જરૂર છે.*
અત્યંત સંભાળ શા માટે?
(૬) મેં કહ્યુંઃ આન્વીક્ષિકીને લીધે કેટલું જબરું અનિષ્ટ ઊભું થવા પામ્યું છે એ શું તમે જોતા નથી ?
તેણે કહ્યું: કયું અનિષ્ટ ? એ કલાના વિદ્યાર્થી તેણે કહ્યું: તદ્દન ખરું.
૪૫
ઉચ્છ્વ ખલતાથી ઉભરાઈ જાય છે.+
એ લાની બાબતમાં આના કરતાં વધારે અસ્વભાવિક કે એમ તમે ધારો છે ? કે પછી તમે
અક્ષમ્ય ખીજું કંઈ હોઈ શકે એમને માટે કંઈ છૂટછાટ મૂકશા ?
કઈ રીતે છૂટાછૂટ મૂકવાની ?
મે કહ્યું: દૃષ્ટાંત દાખલ, મોટી જાહેાજલાલીમાં ઉછરેલા ક્રાઈ ‘ફૂટપુત્ર’ની તમે કલ્પના કરેા એમ તમને કહું છું: કાઈ ( ૫૩૮ ) જાડાં સગાંને અને મેટાં કુટુમ્બનો એ છે, અને એની આજુબાજુ ઘણાઘણા ખુશામતિયા છે. જ્યારે એ ઉમ્મરે પહોંચે છે, ત્યારે એને ખબર પડે છે કે જેમને એ માને છે તે પેાતાનાં ખરાં માબાપ નથી; પણ ખરાં કાણુ છે તે એ શેાધી શકતો નથી. પહેલાં જ્યારે પેાતાના ખોટા સંબંધથી એ અજ્ઞાત છે તે તમામ વખત દરમિયાન, અને પછી જ્યારે એને ખબર પડે છે ત્યારે, પેાતાના ખુશામતિયાએ તરફ તથા પેાતાનાં કલ્પિત માબાપ તરફ એ કઈ રીતે વતે એવે સંભવ છે તેની તમે અટકળ કરી રાકશો કે તમારે બદલે હું કરું ?
* અધિકાર વગરના જ્ઞાનથી થતાં અનિષ્ટ,
+ શુદ્ધ આન્ત્રાક્ષિકીને બદલે વિતંડાવાદમાં તણાય તે,