________________
૫૩૨
છે, જે પ્રતિબિંો—(૪) [ સૂની સાથે સરખામણી કરતાં જે તાપણી એકમાત્ર પ્રતિકૃતિ રૂપ છે, તેવી તાપણીના પ્રકાશથી પડેલી પ્રતિકૃતિએના પડછાયા જેવાં નહિ, પરંતુ] સત્ તત્ત્વના પડછાયા રૂપ છે અને આત્માના ઉચ્ચતમ તત્ત્વને સતના ઉચ્ચતમ અંશના ચિંતનની ઉચ્ચ ભૂમિકા પર લઈ જાય છે—એ (ક્રિયા)ની સાથે, જે શક્તિ આપણા (જડ) શરીરમાં રહેલા શુદ્ધ પ્રકાશ રૂપે છે, તેની, પાર્થિવ તથા દૃશ્ય જગતમાં જ સૌથી વધારે જ્વલંત છે ( એવા સૂર્ય ) પ્રત્યે ઊર્ધ્વ ગતિ કરાવે છે, તે ક્રિયા સાથે સરખામણી થઈ શકે—( અને ) જે કલાઓનું શિક્ષણ તથા બીજા જે તમામ અભ્યાસના વિષયાનું નિરૂપણુ થઈ (૩) ગયું છે, તે હું કહેતા હતા તેમ આવી શક્તિ અર્પે છે. તેણે જવાબ આપ્યા: તમે જે કંઈ કહેા છે તેમાં હું સંમત થાઉં છું, કારણ ો કે તે માન્ય રાખવું એ કઠિન તા છેજ, પરંતુ ખીજી દૃષ્ટિએ, એમાં ન માનવું એ એથી પણ વધારે કઠિન છે આ વિષય કઈ એવા નથી કે આપણે તેનું ઉપરચોટિયું નિરૂપણ કરીને તેને ડી શકીએ. આની ચર્ચા વારંવાર કરવી પડશે અને તેથી, આપણું અનુમાન ખરું હોય કે ખાટું, તે પણ આ બધાને આપણે સ્વીકાર કરી લઈશું, અને આપણા મુખ્ય રાગના પ્રસ્તાવમાંથી વિસ્તારમાં એકદમ આગળ વધીશું, અને તેનું પણ એ રીતે જ નિરૂપણું કરીશું. ત્યારે કહા, આન્વીક્ષિકીના વિભાગા ક્યા છે તથા તેનું સ્વરૂપ કેવું છે. અને ત્યાં જવાના માર્ગો કેટલા છે; (૬) કારણ શાંતિ પાસે લઈ જનારા માર્ગ પણ આ જ હશે.
આપણને અંતિમ
(૫૩૩) મેં કહ્યું: હું મારાથી ગ્લાઉકાન, તમે અહીં મારી પાછળ
૩૯૫.
૧. ગ્રીક શબ્દ ‘N ૦ m os' જેને મને થાય છે. તેના પર્ અહીં શ્લેષ છે.
બનતું બધું કરું તેા પણુ, પ્રિય પાછળ નહિ આવી શકેા, અને
અ ‘કાયદો’, ધારા’ તથા સંગીત’
cf. Liebniz's Principle of the Inconceivability of the Opposite, as a test of truth. (cf. also Spencer on same)