________________
૩૭૪
પરિચ્છેદ ૭
છે, એને સાધી શકે એવું કશું માનસિક કેળવણી(ના પહેલા ખરડા)માં હતું નહિ. ' કહ્યું તમને બરાબર યાદ છે. માનસિક કેળવણમાં જરૂર એવું કશું હતું જ નહિ. પણ, મારા પ્રિય ગ્લાઉન, જ્ઞાનની એવી કઈ શાખા હશે કે જેમાં આપણે ઈચ્છીએ છીએ તેવાં તરવે હાય કારણ તમામ ઉપયોગી કલાઓને તે આપણે શુદ્ર ગણી કાઢી છે?
નિઃશંક; અને છતાં જે માનસિક તથા શારીરિક કેળવણુને આપણે બાદ કરીએ અને (નાની નાની) કલાઓને પણ આપણે દૂર રાખીએ, તો પછી રહ્યું છે ? ' કહ્યુંવારુ, આપણા વિશિષ્ટ વિષયોમાંથી કદાચ બાકી એકે ય ન રહે, અને–તો જેનો કોઈ વિશિષ્ટ નહિ પણ સર્વ સામાન્ય ઉપયોગ થતો હોય તેવા કોઈ વિષયને આપણે લેવો પડે એમ લાગે છે.
એ ક હોઈ શકે ?
(%) એ કોઈક કે જેનો ઉપગ તમામ કલાઓ, વિજ્ઞાનની શાખાઓ તથા બુદ્ધિના પ્રયોગો સમાન રીતે કરતાં હોય, અને કેળવણીનાં મૂળ તમાં દરેકને જેનો અભ્યાસ કરવો જ પડતે હોય.
એ કયો છે?
એક, બે, ત્રણ વચ્ચેનો ભેદ પારખવાની નાની શી વાત, ટૂંકમાં કહીએ તો સંખ્યા અને ગણિતઃ–તમામ કલાઓમાં તથા વિજ્ઞાનોમાં શું અવશ્ય આનો અંશ ઉતરી આવતું નથી ?
હા.
તો પછી લડાઈ કરવાની કળામાં પણ એને અંશ છે ખરું ? જરૂર.
() ત્યારે કરુણરસપ્રધાન નાટકમાં જ્યારે જ્યારે પાલેમિડીઝ આવે છે ત્યારે ત્યારે એ એમ સાબીત કરી આપે છે કે એનેમોન સેનાપતિ થવાને એટલે તે નાલાયક છે કે એ તે પદ લે તો ઉપહાસને જ પાત્ર થાય. એણે પોતે સંખ્યા શું છે તેની શોધ કરી હતી