________________
પરિચ્છેદ ૭
રીતે કરશે, તથા આની સાથે સાથે જ જેએને ખીજા' માનપાન મળેલાં હરશે અને રાજ્યકારણના જીવન કરતાં વધારે સારું જીવન ગાળતા હશે ? તેણે જવાબ આપ્યા: માણસે તેા એ જ, અને હું તેમને પસંદ કરું છું.
૩૯૨
(૪) અને હવે આવા પાલકાને આપણે કઈ રીતે ઉત્પન્ન કરવા અને—નીચલી ( અજ્ઞાનની ) દુનિયામાંથી દેવા સુધી તેમાંના કેટલાએક ઊંચે ચડયા છે એમ કહેવાયું છે તે—(તેમને આ વિકાસ સાધવા ) તેમને અંધકારમાંથી પ્રકાશમાં કઈ રીતે લાવવા વિશે આપણે વિચાર કરીશું?
તેણે જવાબ આપ્યા: જરૂર.
મેં કહ્યુંઃ કાળુ માછલીની છીપ * સવળી કે અવળી નાંખીએ એના જેવી કંઇ એ પતિ નથી, પર ંતુ એમાં તે! સામાન્ય-રાત્રિ—કરતાં– જે—જરા—પણ–વધારે-સારે—નથી ( એટલે કે જરા પણ વધારે પ્રકાશમય નથી) એવા વિસમાંથી× નીકળ! સત્તા ખરેખરા દિન પ્રત્યે આત્મા જાય એવું તેનામાં પરિવર્તન કરવાનું છે અને આનું નામ જ નીચે (તી ભૂમિકા પર ) થી સાધેલી ઊર્ધ્વ ગતિ—જેનું આપણે ખરી ફિલસૂફી તરીકે પ્રતિપાદન કર્યુ છે.
..
બરાબર એમ જ,
અને આ પરિવર્તન સાધી શકે એવી શક્તિ (૩) કઈ જાતના જ્ઞાનમાં રહેલી છે એને આપણે વિચાર કરવા જોઈ એ . ખરું ને?
જરૂર.
સતત પરિવર્તનશીલ સદસમાંથી આત્માને સત્ પ્રત્યે ખેંચી જાય એવું કઈ જાતનું જ્ઞાન છે? અને એક બીજો વિચાર મને
* મુદ્દો ૩. શિક્ષણપદ્ધતિ પર બીજી વારની ચર્ચા,
× સરખાવે! નીચે ૫૧૮,
+ સરખાવેા : ચઢ્યાં નાતિ મૂનિ સા નિશા પચતો મુનેઃ । નિતા