SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૭ રીતે કરશે, તથા આની સાથે સાથે જ જેએને ખીજા' માનપાન મળેલાં હરશે અને રાજ્યકારણના જીવન કરતાં વધારે સારું જીવન ગાળતા હશે ? તેણે જવાબ આપ્યા: માણસે તેા એ જ, અને હું તેમને પસંદ કરું છું. ૩૯૨ (૪) અને હવે આવા પાલકાને આપણે કઈ રીતે ઉત્પન્ન કરવા અને—નીચલી ( અજ્ઞાનની ) દુનિયામાંથી દેવા સુધી તેમાંના કેટલાએક ઊંચે ચડયા છે એમ કહેવાયું છે તે—(તેમને આ વિકાસ સાધવા ) તેમને અંધકારમાંથી પ્રકાશમાં કઈ રીતે લાવવા વિશે આપણે વિચાર કરીશું? તેણે જવાબ આપ્યા: જરૂર. મેં કહ્યુંઃ કાળુ માછલીની છીપ * સવળી કે અવળી નાંખીએ એના જેવી કંઇ એ પતિ નથી, પર ંતુ એમાં તે! સામાન્ય-રાત્રિ—કરતાં– જે—જરા—પણ–વધારે-સારે—નથી ( એટલે કે જરા પણ વધારે પ્રકાશમય નથી) એવા વિસમાંથી× નીકળ! સત્તા ખરેખરા દિન પ્રત્યે આત્મા જાય એવું તેનામાં પરિવર્તન કરવાનું છે અને આનું નામ જ નીચે (તી ભૂમિકા પર ) થી સાધેલી ઊર્ધ્વ ગતિ—જેનું આપણે ખરી ફિલસૂફી તરીકે પ્રતિપાદન કર્યુ છે. .. બરાબર એમ જ, અને આ પરિવર્તન સાધી શકે એવી શક્તિ (૩) કઈ જાતના જ્ઞાનમાં રહેલી છે એને આપણે વિચાર કરવા જોઈ એ . ખરું ને? જરૂર. સતત પરિવર્તનશીલ સદસમાંથી આત્માને સત્ પ્રત્યે ખેંચી જાય એવું કઈ જાતનું જ્ઞાન છે? અને એક બીજો વિચાર મને * મુદ્દો ૩. શિક્ષણપદ્ધતિ પર બીજી વારની ચર્ચા, × સરખાવે! નીચે ૫૧૮, + સરખાવેા : ચઢ્યાં નાતિ મૂનિ સા નિશા પચતો મુનેઃ । નિતા
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy