________________
પચ્છેદ ૭
કેળવણી આપી છે, અને અને ફરજો ( ) તમે વધારે સારી રીતે અદા કરી શકે! એમ છે. આથી જ્યારે પેાતાનો વારે આવે ત્યારે તમારામાંના દરેકે પૃથ્વીના પડે અંદરના ( માનવીઓના ) સામાન્ય રહેઠાણમાં નીચે જવું જોઈશે, અને અંધારામાં જેવાની ટેવ પાડવી જોઈ શે. તમને અ ટેવ પડી જશે, ત્યાર પછી ગુફાના (મૂળ) વતની કરતાં તમે દસ હજાર ગણું સારું જેઈ શકશે, અને તમે સુંદર, ધર્મિષ્ઠ અને ઇષ્ટને (દરેકને) તેના ખરા સ્વરૂપમાં જોયાં છે તેથી એની જુદી જુદી પ્રતિકૃતિ શી છે અને તે શાનું સુચન કરે છે તે પણ તમે જાણી શકશે. અને આ રીતે અમારું રાજ્ય જે તમારું પણ છે તે માત્ર સ્વપ્નવત્ નહિ રહે પણ વાસ્તવિક નીવડશે, અને બીજા રાજ્યામાં લેાકા માત્ર પડછાયા વિશે એક બીજા સાથે લડે છે અને એમની નજરે જે સત્તા મેટી ઇષ્ટ વસ્તુ દેખાય છે તેને મેળવવાના ઝઘડામાં લેાકેા વિક્ષિપ્તચિત્ત થાય છે, તે રાજ્યેાના કરતાં કાઈ જુદા જ ભાવથી આપણા રાજ્યનો વહીવટ ચાલશે. (૪) (સત્તા જ મોટી J2 વસ્તુ ગણવામાં આવે) તેના કરતાં ખરી વાત તેા એ છે કે જે રાજ્યમાં શાસનકર્તાએ રાજ્યવહીવટ ચલાવવા અનિચ્છુ હોય તે જ રાજ્યનો વહીવટ હરહંમેશ સૌથી સારી અને શાંત રીતે ચાલે છે, અને જે રાજ્યમાં તેએ અત્યંત આતુર હોય તેનો વહીવટ સૌથી ખરાબ હોય છે.
૩૭૦
તેણે જવાબ આપ્યાઃ સાવ સાચું.
અને પેાતાના વખતનો મેટા ભાગ એક બીજા સાથે સ્વર્ગીય (જ્ઞાન) પ્રકાશમાં ગાળવાની તેમને છૂટ આપવામાં આવે, તે પછી જ્યારે આપણા શિષ્યા ઉપર-કહેલી હકીકત સાંભળશે ત્યારે પેાતાનો વારા આવ્યે રાજ્યવ્યવસ્થાની જહેમત ઉઠાવવાને શુ તે ના પાડશે ? (૬) તેણે જવાબ આપ્યાઃ અશકય; કારણ તેઓ ષ્ટિ માણસા છે, અને આપણે જે આદેશ તેમને આપીએ છીએ તે ધર્માનુસાર છે; અને આપણા આજકાલના શાસનકર્તાઓની રીત છે તે રીતે નહિ,