________________
પરિચ્છેદ ૭
૩૧૮
અથવા અગાઉ જે કહેવાઈ ગયું તેના એક આવશ્યક અનુમાનરૂપ છે, અને તે એ કે, જેઓ અશિક્ષિત અને સત્યથી અજ્ઞાન () છે તેએ, તેમ જ જેઓએ પોતાની કેળવણી કદી સમાપ્ત કરી નથી તેએ રાજ્યના કુશળ સચીવા થઈ શકશે નહિઃ—જે અશિક્ષિત અને અજ્ઞાન છે તે નહિ, કારણુ તેમનાં તમામ અંગત કે જાહેર કાર્યાન નિયમબદ્ધ કરે એવા જતા કાઈ એક જ આશ્ચય તેમનામાં હત નથી; અને બીજા પ્રકારના લેકે નહિ, કારણુ પાતે મહાભાગ મનુષ્યોના ટાપુઓમાં પહેલેથી જ વસતા આવ્યા છે એવી કલ્પના તે કરતા હાવાથી તેમને ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ કદી કશુ કાર્યાં કરશે જ નિહ.
તેણે જવાબ આપ્યા ઃ સાવ સાચું.
ત્યારે, મે કહ્યું: આપણે રાજ્યના સ્થાપકા છીએ તેા આપ કાય` એ રહેશે કે જે જ્ઞાન સૌથી મહાન છે એમ ક્યારનું સાબીત થઈ ચૂકયું છે તે જ્ઞાન ઉત્તમ લેાકેા પ્રાપ્ત કરે એવી ફરજ પાડીશું. તે ઇષ્ટની પાસે આવી પહેાંચે ત્યાંસુધી તેમણે ઊંચે ચડયા જ કરવું પડશે; પણ જ્યારે (૩) તે ચડી રહે, અને પૂરું જોઈ રહે ત્યાર પછી તે અત્યારે જે રીતે વર્તે છે તે પ્રમાણે આપણે તેમને વવા નહિ દઈ એ.*
એટલે તમે શું કહેવા માગે! હા ?
મારા કહેવાને ભાવાર્થ એ છે કે તેઓ ઉચ્ચતર દુનિયામાં જ રહ્યા કરે છે; પણ આની મના કરવી જોઈ એ; તેમને કેદીઓ રહે છે તે ગુફામાં નીચે આવવાની, અને તેમનાં મહેનતનાં કામ તથા મેળવવાને લાયક હાય કે ન હોય તેા પણ તેમનાં માનપાનમાં ભાગીદાર થવાની ફરજ પાડવી જોઈ એ. *
* એટલે કે આપણી પરિભાષામાં એમ કહી શકાય કે પૂસાક્ષાત્કાર પછી પણ વ્યકિતએ અજ્ઞાનથી ભરેલી દુનિયામાં કાર્ય કરવું જોઈ એ, ‘ અતિતાભ બુદ્ધ' ! આપણા આદશ આ છે.
.