________________
૪૯
338
આમાં કશું અશકય નથી; બાકી એ મુશ્કેલ છે એ તે આપણે તે પણ સ્વીકારીએ છીએ.
તેણે કહ્યું : મારા અભિપ્રાય તમારી સાથે મળતા આવે છે. પણ ( સાધારણ જનસમૂહના ) આવે અભિપ્રાય નથી એમ શું તમે કહેવા માગેા છે ?
તેણે જવાબ આપ્યો : હું એ કલ્પી શકતે નથી.
મેં કહ્યું : અરે મારા મિત્ર તમે (સામાન્ય જન) સમૂહ પર આક્રમન કરે..જો (કુ) તમે ક્રોધ કરતા હૈ। એ રીતે નહિ, પણ એમને શાંત કરવા તથા વધારે પડતી કેળવણી માટેતેા એમના અણુગમો દૂર કરવા, જૈવા તેઓ ખરેખર છે તેવા જ આપણા ફિલસૂફ઼ાનું દર્શન કરાવે। અને તેમના ધંધાનું તથા ચારિત્ર્યનું તમે આ ધડીએ જેમ વર્ણન કરતા હતા તેમ જ કરો, તે તેએ (૫૦૦) પેાતાના અભિપ્રાય બદલો, અને પછી માણુસે જોશે કે તમે જેમની વાત કરેા છે તે કઈ તે ધારતા હતા તેવા નથી—જો તે આ નવી ઢમે તેને જુએ, તે તેઓ જરૂર તેના વિશે એમનેા પેાતાને ખયાલ બદલશે, અને જુદી જ રીતે જવાબ આપશે. ૧ જે એમને ચાહતા હેાય તેની સાથે કયે। માણસ દુશ્મનાવટ બાંધે, જે પેાતે મુક્ત અને નમ્ર છે તે જેનામાં કશી ઇર્ષ્યા નથી તેની કયાંથી ઈર્ષ્યા કરશે ? ના, તમારે ખલે હું જ જવાબ આપીશ, ઘેડએક લેાકામાં આવી કટાર મનેાવૃત્તિ કદાચ દેખાય, પણ માણસ જાતના મોટા ભાગમાં તે નહિ જ.
તેણે કહ્યું: હું તમારી સાથે સંમત છું.
(=) અને હું જે રીતે વિચાર કરું છું તે રીતે શું તમે પણ વિચાર નથી કરતા કે જે ધૂત લેકા કશા આમંત્રણ સિવાય ( લિસૂફીના ) ક્ષેત્રમાં અંદર ઘૂસી જાય છે, અને જેએ એમને ( જનસમૂહના મોટા ભાગને) ગાળા ભાંડતા હોય છે, તથા તેમના ઉપર દોષારોપણ કરીતે, બીજા કાઈ (સારા) વિષયની વિગત બાજુએ ૧. અહી મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે.