________________
૧૦૨
૩૩૯
ના કલેશકર વિષયને પડતો મૂક્યું હત;૪ પરંતુ એ ચતુરાઈ મેં જરા વાપરી જોઈ તો પણ મારું કંઈ વળ્યું નહિ; કારણ કે મારે તેની ચર્ચા તે (૬) કરવી જ પડી. સ્ત્રીઓ અને બાળકોને હવે નિકાલ થઈ ગયે છે પણ શાસનકર્તાઓ વિશેના બીજા પ્રશ્નનું ઠેઠ શરૂઆતથી આપણે નિરૂપણ કરવું પડશે. આપણે કહેતા હતા એ તમને યાદ હશે કે તેમને પોતાના દેશ પ્રત્યે (૫૦૩) પ્રેમ હોવો જોઈએ, અને એ પ્રેમની સુખ અને દુઃખ દ્વારા કમેટી થવી જોઈએ, અને હાડમારીઓમાં કે ભયના પ્રસંગોમાં તેમજ કઈ પણ બારીક અને વખતે તેમણે પિતાને સ્વદેશપ્રેમ ગુમાવવાને નહોત–-જે કોઈ નાપાસ થાય તેને ફેંકી દેવાનો હતો, પણ અગ્નિના શેધનમાંથી કાટીએ ચડેલા સેનાની જેમ જે કઈ દરેક પ્રસંગે શુદ્ધ બહાર આવે તેને શાસનકર્તા બનાવવાને હત તથા જીદગીમાં અને મૃત્યુ પછી તેને માન તથા પારિતોષિક આપવાનાં હતાં. આ પ્રકારની વાત બેલાતી હતી, અને પછી ચર્ચા બીજી તરફ નમી, અને પહેલા પ્રશ્નના મોં ઉપર બુરખો () પાય; કારણ જે પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે તેને એ વખતે ઊભો કરવાનું મન નહતું.
તેણે કહ્યું મને પૂરેપૂરું યાદ છે.
મેં કહ્યું હતું, મારા મિત્ર, અને એ વખતે ધૃષ્ટતાથી ભરેલ શબ્દ બલવાનું સાહસ કરતાં મને સંકોચ થયે; પણ હવે હું બોલવાની હિંમત કરીશ કે પૂર્ણ પાલક ફિલસૂફ જ હવે જોઈએ.
તેણે કહ્યું હતું, એટલું આપણે નિશ્ચયપૂર્વક કહીશું. '
અને તમે શું એમ માને છે કે એવા (ફિલસૂફ) ઘણું હશે; કારણે આપણે જે શક્તિઓને આવશ્યક માની છે તે ભાગે એક જ ઠેકાણે (સ્વભાવમાં) વિકસે છે; ઘણુંખરું તે (ગુણ)ને વિભાગે પડી ગયા હોય છે અને ટુકડા થઈ ગયા હોય છે.
* જુઓ પરિ. ૩-૪૪ ૩. * પરિ. ૩-૪૧૬ ૨,